વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 211 guests and no members online

મદદ

 


 રમુજ

તારી પત્ની બોલકણી છે, જાણે સાંભળ્યા જ કરીએ.

હું પણ સાંભળ્યા જ કરું છું, પતિએ જવાબ આપ્યો.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

અવનિકા  આજે થોડું જલ્દી ચાલતી હતી. રોજ એને રેલ્વે સ્ીટેશનનો  પુલ ચઢતા ખાસ્સીી બે મીનીટ થતી  તે આજે અડધી  મીનીટ માં તે ચઢી ગઈ. તેનો સ્વીાસ ઉછળતો હતો પણ સ્વીાસનાં ઘોડા ને નાથે એવો કોઈ અસવાર એ વખતે મગજમાં નહતો. અવનિકા આજે આટલી વ્યગ/ કેમ હતી…? રોજ તો તેને ઘરે પાછા ફરવાની આટલી ઉતાવળ ન હતી.
રેલ્વે નો પુલ જેટલી ઝડપ થી  ચઢી એટલીજ ઝડપથી એ ઉતરી ગઈ અને ફટાક દઈને એણે રોડ ક/ોસ કયોઁ અને ઝટકાથી હાથ હલાવી ને ટેકસી ને ઉભી રહેવા કHયું. અને  જાણે પોતે ડ/ાઈવ કરવાની હોય તેમ ટેકસી ની આગલી સીટ પર  બેસી કHયું , ભુલાભાઈ દેસાઈ રોડ  ચલો. બ્ાાજુમાં બેઠેલી અઠઠાવીસ વરસની  સ્વીરુપવાન  યુવતી જોઈને ટેકસી ડ/ઈવરે બોમ્બે સેન્ટ/લ પર કાળો ધુમાડો તૂચ્છકારથી ફેંકી ટેકસી ને મારી  મુકી.
ર્રણછોડ -ાુવન નામ તો એન્ટીક હતું પણ હતો મૂંબઈના મોડઁન પરાનો મોડઁન એપાટઁમેન્ટ, અને  તેના બારમા માળના ચાર Fલેટમાંના એક ની માલકીન હતી, રણછોડ ભુવનનો પગી બહાદુર  સલામ મારીને પાછો ખુરસી પર બેસે એટલામાં તો અવનિકા પચાસની નોટ ટેકસી ડ/ાઈવરના હાથ માં પકડાવી કીપ ધ ચેન્જ કહીને સડસડાટ લીFટ બાજુ સરકી ગઈ.


પણ અતયાર સુધીની  બધીજ ઉતાવળનું સત્યાનાશ કાઢતી હોય તેમ લીFટ ચાર સ્ીટેશન ઉભી રહીને  લોકલ ના બધા પેસ્નીેજર લઈને આવી. આટલા સમય માં તો અવનિકા ના મગજમાં આખા અઠવાડયાિની કેસેટ ફરી ગઈ. અવનિકાનો “Hસબન્ડ” દિવ્યજીત એને અવનિ  કહેતો અને અવનિ તેને જીત. બેજ વરસાના એમના લઞ્નછોડમાં એટલા કાંટા ઉગી ગયા હતા કે હવે ગુલાબ માટે કોઈ ખુણો જ બાકી નહતો રHયો. લઞ્ન પહેલાનો જીત જાણે હવે રHયોજ નહતો. “કેરીયર વુમન” ને પરણ્યો છે એ વાત તો જીત ભુલીજ  ગયો હતો અને એણે મારઝુડ પણ શરુ કરી હતી. કેટલો પ/ેમ હતો એ બંનેને પણ હવે એકબીજા ના ખુનના તરસ્યીા ની જેમ લડતા હતા. પહેલા તો એ લોકો ઝગડતા  ત્યારે તો બાજુના Fલેટવાવા ફડકે એમને છુટા પાડતા પણ હવે બીચારો ફડકે કેટલીવાર  આમને છોડાવે…? એક બે વાર તો  અવનિકા એ વાઈનનો  ઞ્લાસ દિવ્યજીતને છુટો માયોઁ. અવનિકા કયારેક ડ/ીંક લઈ લેતી હતી. મુંબઈમા ઉછરેલીને એટલે અને દિવ્યજીત અમદાવાદનો “ટેલેનટેડ એનજીનીયર” જે હમણાંજ મુંબઈ “શીFટ” થયેલો એને આ બધું બેહુદુ લાગતુ  અો આ વખતે તો બે ટાંકાથી કામ પતી ગયું પણ Jયારે  અવનિકા એ દિવ્યજીત  ને છુટા વાસણો માયાઁ અને દિવ્યજીત પણ સામી મારામારી કરી ત્યારે તો પોલીસને બોલાવવી પડી હતી.  અવનિકા ને નાની  નાની બાબતોની એલજીઁ  હતી. તે એ વસ્તીુ સહન નહતી કરી શકતી જેની એને એલેજીઁ હોય. બ્ાાજુના Fલેટ માં પટેલ ની બા “વિકસ” ઘસે તો અવનિ ને પોતાના ઘરમાં ગભરામણ થઈ જતી. અને આવી તો કાંઈ કેટલીય વસ્તીુઅો હતી કે જેની અવનિકા ને એલજીઁ  હતી. પાપડ ખાતી વખતે આવતો અવાજ , ઉનાળાની બપોરે હોલાનું ઘૂ ઘૂ અને ઉંદર અને એ બધી વસ્તીુઅોથી  ભેટો થતાં જ અવનિકા ધબરાઈ જતી.  દિવ્યજીત  અવનિકા જેટલા લાડકોડથી ઉછરેલો નહતો અને એટલેજ અવનિકાની એલજીઁઅોને  એ હસિ નાંખતો હતો. અને પછીથી એજ એમના ઝગડાનું કારણ પણ બનતી, કારણ કે દિવ્યજીત પાપડ રોજ  ખાતો.
બે ત્રણ વાર પોલીસ સબ ઈન્સપેકટર  આપટે ઘરે આવી ગયો હોવાથી હવે રસ્તીા પર અોળખી જતો હતો જે એની લાલ આંખમાં દેખાઈ આવતું હતું. અને અવનિકા ને પણ જતા આવતાં પોલીસ સ્ીટેશન પર નજર નાખવાની ટેવ પડી ગઈ હતી. અને આજે અવનિકાને ર્સંથી વધારે બીક પોલીસની જ લાગતી હતી. એ પોલીસનીજ બીકે તો એ આટલી ઝડપથી  પાછી ઘરે આવતી હતી. એને ડર હતો કે આજે પાછી પોલીસ આવશે.
અવનિકા ને એના પડોશી એ Jયારે “મોબાઈલ” પર કHયું કે એના ઘરમાંથી વાસ આવે છે ત્યારથીજ એના મોતિયા મરી ગયા હતા. ત્રણ ત્રણ દિવસથી અવનિકા એ ભારને માથા પર લઈને ફરતી હતી. અને વાત પણ એવી હતી કે કોઈને કહેવાય નહી.પડોશી ને તો નહીજ.
પણ ચાસ બહાર ગઈ જ કઈ રીતે એ અવનિકા એ વિચાયુ^ઁ.  રણછોડ  ભુવન ના બધા એપાટઁમેન્ટ “સી ફેસ્ડી” છે અને અવનિકા એ બધી બારીઅો ખુલ્લી રાખેલી જેથી વાસ બહાર જાય નહી. અગરબત્તી અો પણ સળગાવેલી પણ વ્યથઁ. ત્ોય સાલા અો ને વાસ મારી..! એમ અવનિકા એ વિચાયઁુ. એટલામાં તો લીFટ ના દરવાજા ખુલ્યા અને ખાલી લીFટમાં અવનિકા અવનિકા સાથે તાદમ્ય થઈ ગઈ. પણ  “લીFટ મેન” વિઠઠલે પુછયું કે સાહેબ ત્રણ દિવસ થી કેમ ત્રણ દિવસથી દેખાતા નથી, ત્યારે જરાક મો મલકાવી ને કહયું “ ઈટસ નન અોફ યોર બીઝનેસ” એટલે વિઠુ તો ચુપજ થઈ ગયો. પણ એણે અવનિકા ની વિસામણ માં વધારો કયોઁ એ વાત તો એ સમજી ગયો.
કી હોલ માં ચાવી નાંખતાજ એણે વિચાર કયોઁ કે બાકીના ત્રણે Fલેટ બંધ છે , વાસ તો થોડી થોડી આવે છે એને તો બંધ  કેમ કરવી એ આવડે છે પણ લાખ રુપિયાનો સવાલ  લાશ ને સગેવગે કરવાનો છે.
આ કામ કરવા માટે બેડરુમમાં  સાફાઈ સામદારને ના બોલાવાય. પોતાને એટલી નફરત થઈ ગઈ હતી કે અવનિકા એનુ મોઢુંય જોવા નહતી માંગતી. શું કરવું  શું ના કરવું ની અવઢવ માં એ  બે ઞ્લાસ પાણી પી ગઈ,  ટેન્શનમાં એને વ્હીસ્કીી યાદ આઈ પછી થયું  જવાદે દિવ્યજીત ને નથી ગમતી.  અોહ , કેટલા અરસા પછી  એને દિવ્યજીતની મરજીનો ખ્યાલ આવ્યો. પણ અતયારે શું છે…?  એમ કહી ને એણે એક પેગ બનાયો. ઘરનાં બધા બારી બારણા ખોલી પંખા ચલાઈ એણે ડ/ીંક લઈને ટીવી સામે બેસી.  એનુ માથુ ફાટ ફાટ થતું હતું. એને થયું  આ પરિસ્થીીતિમા હું સ્વીસ્થી કેવી રીતે રહી શકું છું. એક ઘૂંટડો ભયોઁ અને મનમાં બોલી  દિવ્યજીત ને હું વ્હિસ્કીી પીવુ^ તે પસંદ નથી. હા ભલે નથી , હવે પેટમાં પડેલો દારુ મફજમાં ઘૂસીને  વિચારવા લઞ્યો હતો. શું કરું….? પ્લાસ્ીટીક ની બેગમાં લપેટી દઈશ તો વાસ નહીં આવે પણ લપેટે કોણ , એને તો એ રુમમાં ઘુસવુય મંજૂર ન હતું. ચપ્પુથી લાશના કટકા કરી દઉં , પણ એમાં તો લાશ ને અડવું પડે … શીટ….! અવનિકા બોલી….
આવા કામ દિવ્યજીત ને  સારા આવડે પણ અતયારે તો એ પણ કામ લાગી શકે તેમ નથી. શું કરવું……?
અવનિકાનો સ્વીાસ  ચઢતો જતો હતો. છાતીમાં કોઈ કાંટો ભભભભભોંકતો હોય એવું લાગતું હતું. ત્રણ ત્રણ દિવસથી  એ આ બોજ છાતીમાં ધરબી ને  બેઠી છે. પોલીસમાં લોકો હવે જાણે છે , વિઠઠલ સવાલ પુછે છે. પટેલ ને વાસ મારે છે એટલે એ મને ફોન કરે છે. બેડરુમ માં લાશ પડી છે. ઝેર આપતાં તો આપી નાખ્યું પણ હવે  લાશ નો  નિકાલ કરવાની ખબર નથી પડતી. અરે રે મે કેવું “ઇમ્પલશીવ” પગલું ભયુંઁ.  એમ અવનિકા વિચારે છે , પેટ ભરી ને પસ્તીાવો કરે છે, અવનિકા ને દમનો હુમલો આવવા માડે છે. એનો સ્વીાસ ધમણની જેમ ચાલવા માડે છે. અચાનક એને એક ઇમરજન્સી નંબર યાદ આવે છે. એ તરત ફોન કરી ને કહે છે મને સ્વીાસ ચઢે છે , ફોન રીસીવ કરવાવાળો પરીસ્થીીતી ની ગંભીરતા સમજી ને સફ મીનીટ માં  આવી પહોંચે છે. દસ મીનીેટ માં રણછોડ ભુવનના બારમા માળ ના અવનિકા ના એપોટઁમેન્ટ પર ટકોરા પડે છે. બારણુ જલ્દી ના ખુલતા આવનાર પુરુષ જાતગે પોતાની ચાવીથી બારણુ ખોલે છે. પુરુષ ના ઘર પ/વેશ માટે જ  જાણે ભાન સાચવી ને બેઠી હોય એમ અવનિકા બેડરુમ બાજુ આંગળી કરી ને બેભાન થાય છે.
દિવ્યજીત બેડરુમમાં જાય છે અને  ડ/ેસીંગ ટેબલની સામે પડેલી ઉંદરની લાશ જોઈ ને ગુસ્સીે થઈ જય છે, અને બબડે છે , ઉંદર જોવાતો ના હોય તો જખ મારવા ઉંદર મારવાની દવા રોટલી પર લગાવે છે.
અવનિકા ફરી ભાનમાં આવે છે , અને સબ ઈન્સપેકટર આપટે ને આજે ચાર દિવસ પછી  ફરી રણછોડ ભુવનમાં તેડુ છે.

 

Comments  

NIMISHA DALAAL
0 # NIMISHA DALAAL 2012-07-15 06:45
khubaj sundar
nirav panchal
0 # nirav panchal 2013-07-01 13:54
verry funny.......
Zazi.com © 2009 . All right reserved