આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
લેખક : રાજેશ સોની
દિગદર્શક : રસિક દવે
કલાકાર : કેતકી દવે ,મીરા આચાર્ય , પુજા દમાણીયા, વિક્ર્મ મહેતા , મહેશ ઉદેશી, દુષયંત વોરા, સુકેતા મહેતા, પૃથ્વરાજ , સાજન , કશ્યપ અને હરેશ પંચાલ
ગુજરાતના એક નાનકડા ગામમાં રહેતી દાદીમાંને યુએસમાં રહેતો લાડકો પૌત્ર કાયમ કહ્યા કરે કે દાદી “તુ એક વાર તો મારા દેશ આવીને મને મળ, જોતો ખરી આ કેવો મજાનો દેશ છે”. અને દાદી કાયમ વાતને ટાળી દેતી. કુદરતને આ વાત કદાચ મંજુર નહિં હોય અને એક અણધાર્યા બનાવ ને લીધે દાદી નક્કિ કરીને પહોંચે છે અમેરીકા. હાસ્યથી ભરપૂર લાગણી સભર નાટક : અમરેલી થી અમેરીકા
શો : મુંબઈ, સાંજે 7:45 , રવિવાર ,સપ્ટેમ્બર 25, 2011 , તેજપાલ હોલ
September-2011
વિનિપેગ, મનીટોબા, કેનડા
{gallery}alapzalak/2011/09{/gallery}
અલપઝલક-September-2011
Winnipeg, Manitoba, Canada
ઈશ્વરમાં જેને શ્રધ્ધા નથી એવા “એન્ટીક શોપ” ના માલિક ને શહેરમાં આવેલા ભયંકર ભુંક્પ ને કારણે મોટા આર્થિક નુકશાનનો સામનો કરવો પડે છે. ભુકંપ જેવી એક વૈજ્ઞાનનિક ઘટના નાસ્તિક માણસ ના જીવનને ગોળ ફરતું કરી દે છે અને શરુ થાય છે ઈશ્વર અને નાસ્તિક વચ્ચેનો જંગ - “કાનજી વિરુધ્ધ કાનજી” .
લેખક : ભાવેશ માંડલીઆ
દિગદર્શક : ઉમેશ શુક્લા
કલાકાર : ટિકુ તલસાણીયા, કમલેશ મોટા, ઐશવર્યા મેહતા, જય ઉપાધ્યાય, તુષાર કાપડીયા અને અન્ય.
શો : મુંબઈ : સાંજે 04:30, રવિવાર, 11-સપ્ટેમ્બર-2011, પ્રબોધાંકર ઠાકરે ઑડીટોરીયમ
અવસર પરિવાર સુરતમાં બીજો એક અવસર એટલે અવસર "બેઠક".
દર મહિને એક બેઠકનું આયોજન કરવામાં આવે છે જેમાં નવોદિત કવિઓ,ગાયકો,સંગીતકારો સૌ ભેગા મળીને મહેફિલનો માહોલ બનાવે છે.
- આ કાર્યક્રમમાં કોઇ પણ વ્યક્તિ ભાગ લઇ શકે છે. કાર્યક્રમમાં પ્રવેશ નિ;શુલ્ક છે.
- સમય અને સ્થળ
રવિવાર ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૧ - સાંજે ૫:૦૦ થી ૭:૦૦ કલાકે.
પ્રશાંત સોમાણી.
ન. ૨૦૩, શ્રી રાજસંભવનાથ એપાર્ટમેન્ટ,
બી/૭૨ રામ ક્રિષ્ના સોસાયટી,
વસંત ભીખાની વાડી પાસે,
લંબે હનુમાન રોડ,
સુરત.
+૯૧ ૯૯૦૯૧ ૪૩૪૨૧
www.avsarsurat.com
મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ,
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો
ગુજરાતી સાહિત્ય અકાદમી (યુ. કે) યોજે છે.....
પ્રથમ પંકિતના ગઝલકાર અને કવિ શ્રી જવાહએર બક્ષી સાથે એક સાંજ
“મીરાં પ્રેમ દિવાની”
ટોળાની શૂન્યતા છું જવા દો કશું નથી
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી
નગરમાં ઊતરી પડયાં છે અવાજનાંટોળાં...
હું પાસે જઈશ તો એ સૂનકાર થઈ જાશે
નહીં દેખાઉં હું તો ભેજ જેવો છું હવામાં
લે! તારી આંખમાં ઝાકળ બનું, જો!આયનામાં
હું અનાદિ ઝંખના નિર્વસ્ત્ર છું
સત્ય છું પણ સાવ અંગત પત્ર છું
વાર : શુક્ર્વાર
તારીખ : 23 સ્પેમ્બર 2011
સમય : સાંજે 6.00 થી 8.00 કલાક
સ્થળ :
Sherwood Clinic
Sherwood House (Entry from right side)
176 Northolt Road
South Harrow HA20NP
Phone : +44 203 490 4612
સૌ સુહ્રદોને આમંત્રણ
ભદ્રા વડગામા – મહામંત્રી, ગુજરાતી સાહિત્ય અકાદમી (યુ.કે)
Entry is free however voluntary contribution of £10 towards such programmes is appreciated.
-
અજ્ઞાતZazi.com © 2009 . All right reserved |
![]() |