આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
AN INVITATION : By Anil Chavda -
[ https://www.facebook.com/anil.chavda.39 ]
પ્રિય મિત્રો,
મારાં 3 પુસ્તકો, જેમાં એક પુસ્તક કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટ સાથે રહીને સંપાદિત કર્યું છે, તેનો લોકાર્પણ સમારોહ પૂજ્ય શ્રી મોરારિબાપુના હસ્તે થવા જઈ રહ્યો છે. આ પ્રસંગે આપ સૌ મિત્રોને હાજર રહેવા નિમંત્રણ પાઠવું છું. આપ સર્વે મિત્રો આવશો તો મારો આ નાનકડો પ્રસંગ પર્વ બની જશે.
આપ પધારશો, મને ખાત્રી છે.
આપની પ્રતીક્ષામાં છું.
ગ્રંથપ્રાગટ્ય પૂજ્ય શ્રી મોરારિબાપુના વરદ્ હસ્તે
આરંભ : પ્રિ. શ્રી સુભાષ બ્રહ્મભટ્ટ
પ્રાસંગિક ઉદબોધન
શ્રી ચિનુ મોદી
શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ
શ્રી જય વસાવડા
શ્રી અનિલ ચાવડા
આશીર્વચન પૂજ્ય શ્રી મોરારિબાપુ
તારીખ : 15-2-2013
સમય : સાંજે 5-30 વાગ્યે
સ્થળ : એચ. કે. આર્ટ્સ કોલેજ, સી. સી. હોલ, આશ્રમ રોડ, અમદાવાદ.
-
સુંદરમZazi.com © 2009 . All right reserved |
Read more...