આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
પ્રિય મિત્રો,
"અવસર પરિવાર" ફરી એક વાર આપની સમક્ષ લઈ ને હાજર છે, એક ઔર અવસર પર્વ.. સંગાથે સંગીત માણવાનો અમુલ્ય લાહવો..
આપણે સંગાથે માણીશુ ગુજરાતની અસ્મિતા સમા ગુજરાતી રંગભુમીના ગીતો
છેલ્લાં ૩ મહિનાની રીહર્સલ રૂપે મોજ પછી
પૂજા, પ્રિયંકા, નીજા, છાયા, ઉષા,યજ્ઞાંગ, કાંક્ષિત, નિલ, ભુષણ, કીષોર, ગૌરાંગ તથા અન્ય મિત્રો આપને મસ્તી થી નચાવશે...
કાર્યક્રમને સુરોમા તરબોળ કરશે કિર્તન ઘારેખાન, પાર્થ ઠાકર, હાર્દીક રામી, આદિત્ય ગોરસીયા અને કલ્લુ ભાઈ..
તો માત્ર સાંભળવા જ નહી પણ સહુની સાથે ગાવા આપને સાદર નિમંત્રણ છે, ચોક્કસ પધારજો...
તા: ૫મી ફેબ્રુઆરી, ૨૦૧૨, રવિવાર, સાંજે ૭:૪૫ કલાકે
ગજ્જર હૉલ, નિર્માણ ભવન, બ્રિટીશ લાઈબ્રેરી સામે, લો ગાર્ડન, અમદાવાદ
અહી ક્લીક કરી કાર્યક્રમમાં આપની હાજરી નોધાવો...
-
શ્રી રવિશંકર મહારાજZazi.com © 2009 . All right reserved |
Read more...