આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
એક નાના અંતરાલ પછી ફરી એક વાર 'સુરત અવસર પરિવાર' યોજી રહ્યુ છે.
તમારી રચનાઓ, કૃતિઓ, ગઝલ કે કવિતા રજુ કરવાનો સુવર્ણ અવસર એટલે "અવસર કાવ્યોસ્તવ"
ગુજરાતનો એક માત્ર એવો પરિવાર (ગ્રુપ) જે સુરત, અમદાવાદ અને વડોદરા જેવા શહેરો માં પોતાના કાર્યક્રમો નિશુલ્ક યોજે છે,
આ કાર્યક્રમોં માં કોઇ પણ વ્યક્તિ ભાગ લઇ શકે છે,
કોઇ પણ વ્યક્તિ આ કાર્યક્રમમાં આવી શકે છે, પ્રવેશ નિશુલ્ક હોય છે.
આ આનંદના અવસર માં સહભાગી થવા 'સુરત અવસર પરિવાર' તરફથી દરેક ને ભાવભીનું આમંત્રણ
- સમય અને સ્થળ
રવિવાર ૨૨ જાન્યુઆરી ૨૦૧૨
સાંજે ૪:૦૦ થી ૬:૦૦
- ડો. ત્કશક દેશાઇ.
૩૦૧, ત્રીજો માળ,
તક્શશીલા એપાર્ટમેન્ટ,
મજુરા ગેટ.
સુરત. ૩૯૫૦૦૨.
- સંપર્ક
- યુનુસ મેમન. ૦૨૬૧ - ૨૫૧૩૧૨૧
- પ્રશાંત સોમાણી. ૯૯૦૯૧૪૩૪૨૧
- કિંજલગીરી ગોસ્વામી. ૯૦૩૩૧૧૩૧૮૫
-
કવિ કાલીદાસZazi.com © 2009 . All right reserved |
Read more...