વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 123 guests and no members online

મદદ

 


 



રમુજ

આપણા લગ્નની પહેલી વર્ષગાંઠ આવી રહી છે તો આપણે તંદુરી ચિકન બનાવીને જમીએ? એક બીબીએ ખુશ થતાં થતાં તેના પતિ સરદારજીને પૂછયું.

સરદારજીએ તરત જ જવાબ આપ્યો ‘અરે હોય કંઈ! આપણે કરેલી ભુલ ની સજા બિચારી મરઘી શા માટે ભોગવે?

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

મિત્રો,

આપને જણાવતાં આનંદ થાય છે કે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની વિનયન શાખાના ડીન અને ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનના અધ્યક્ષ ડૉ.બળવન્તરાય જાની ઍક ટૂંકી મુલાકાત માટે શિકાગો આવી રહ્યા છે. શિકાગોના સાહિત્યરસિકોને ઍમની મુલાકાતનો લાભ મળી શકે ઍ હેતુથી ૨૬મી મે ગુરૂવારે સાંજે ૬:૩૦ વાગે ડૉ. અશરફ ડબાવાલા અને ડૉ. મધુમતી મહેતાના નિવાસસ્થાને શામબર્ગમાં ઍક શાનદાર સાંજનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની રૂપરેખા નીચે જણાવ્યા મુજબ રહેશે


◙ રમેશ પારેખ અને વિનોદ જોશીનાં કાવ્યો વિષે રસપ્રદ વ્યાખ્યાન - ડૉ.બળવન્તરાય જાની

◙ ગુજરાતી સાહિત્ય અને શિક્ષણ વિષે પ્રશ્નોતરી - ડૉ.બળવન્તરાય જાની

◙ કવિસંમેલન - શિકાગો વિસ્તારના કવિઓ

આ કાર્યક્રમની કોઈ પ્રવેશ-ફી કે ટિકિટ નથી. વિશેષ માહિતી સબીર કપાસી (ફૉન ૮૪૭-૩૩૧-૭૨૧૫,This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.) નો સંપર્ક કરવાથી મળી શકશે.

આશા છે કે આ અનેરી તકને માણવા આપ સૌ પધારી ગુજરાતી ભાષાના આ ઉત્સવને વધારે ઝળહળ કરશો.


આભાર સાથે,

શિકાગો આર્ટ સર્કલ વતી,

અશરફ ડબાવાલા, મધુમતી મહેતા અને સબીર ક્પાસી

Date: May 26, 2011 Thursday                Time: 6:30PM Sharp                        

Place: Residence of

Dr.Asharaf Dabavala & Dr.Madhumati Maheta

1468 Sandburg Drive, Schaumburg, IL 60173

:Direction:

From 90 West or 290 West (53 North)               Take Higgins Rd. (route 72) Exit,

Go West on Higgins Rd.                                  Take left turn on Meacham Rd.

Take left turn on Schaumburg Rd.                    Take left on Whitman Rd.

Take left on Sandburg Drive                              Park near 1468 Sandburg Drive

 

Zazi.com © 2009 . All right reserved