વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 37 guests and no members online

મદદ

 


 



રમુજ

તમારા પતિ તો તંદુરસ્ત હતા, એકાએક?

હા, એવું બન્યું કે અમે સૌ જમવા બેઠા હતા, ત્યાં અચાનક એને મરચાં યાદ આવ્યા. પાછળની વાડીમાં તે મરચાં તોડવા ગયા, ત્યાં તેને સર્પ કરડયો.

હેં પછી તમે શું કર્યુ?

મરચાં વિના ચલાવ્યું, બીજું શું થાય?

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

પ્રિય મિત્રો,
તમને બધાને જાણી ને આશ્ચર્ય થશે કે મહાનગરી મુંબઈ નાકોઇ પણ અગ્રણી ગુજરાતી સમાચાર પત્ર ને વારંવાર  પ્રાર્થના કર્યા છતાં આ સમાચાર પ્રકાશન યોગ્ય ન લગ્યા !!??

કદાચ હીરો,હિરોઇન,બલાત્કાર,અને ત્રાસવાદિઓ ના સમાચાર છાપતા છાપતા એમની કલમ ની શ્યાહી સુકાઈ જતી હશે !

હે ગરીબ આદિવાસીઓ ચિન્તા ના કરો.છાપા ની કાળી શ્યાહી કરતાં તમારા લોહી અને અશ્રૂ થી બનેલી શ્યાહી ના અક્ષરો પર ઉપરવાલા ની નજર જલ્દી પડશે.

લિ. લાયન એસ.કે.પટેલ.


માનનિય તન્ત્રીશ્રી,

આપ ના દૈનિક ના માધ્યમ થી આ સમાચાર ને પ્રકાશિત કરવા ની મહેરબાની કરશોજી.
સમાજ ના સાવ ભુલાઇ ગયેલા આ ભાગ માટેં કૈક કરવા ની ભાવના સાથે આ ઇ-મેલ આપને લખું છું.......

લાયન્સ ક્લબ ઓફ મુલુન્ડ તર્ફે એક પ્રોજેક્ટ પહાડ ની તલેટી માં વસતા "કુન્ડાચીવાડી" ગામ માં આદિવાસીઓ માંટે કરવા માગીયે છીયે.આ ગામ ની બિસ્માર હાલત સન્લગ્ન કરેલ ફોટોગ્રાફ્સ થી છતી થાય  છે. થાણે થી લગભગ ૧૦૦ કિ.મી. આ ગામ શાહપુર તલુકા માં છે.

ચાળીસ ઘરની એમની વસાહત માં ૪૦ સોલાર લાઇટ, ૧ બોરવેલ, ૬૭ બાળકો માટે બૂટ/ચમ્પલ, અને ૩૫૦ ગિરિજનો ને ભોજન નો કાર્યક્રમ શનીવાર તા. ૧૨ મી ફેબ્રુવારી ના

રોજ નિર્ધારિત કર્યો છે. ઇચ્છુક દાતાઓ પ્રોજેક્ટ ચેયરમેન લાયન એસ.કે.પટેલ ને ૦૯૩૨૪૧૬૬૦૮૭ પર સમ્પર્ક કરી શકે છે.

ધન્યવાદ.
આપનો વિસ્વાસૂ,
લાયન એસ.કે.પટેલ.
ચેયરમેન- એનર્જી કન્ઝર્વેસન.
લાયન્સ ક્લબ ઓફ મુલુન્ડ
૩૦-૧-૨૦૧૧

આ ફોટા તો એમની રોજીન્દી હાડમારી નું ફક્ત એક પાસું છતું કરે છે !

એક માત્ર કુવો જે ઉનાળા ના દિવસો માં સાવ સુકાઈ જાય છે અને  ગ્રામવાસીઓ ને ૩ કિ.મી. દૂર પાણી લેવા જવું પડે છે.

એક માત્ર કુવો જે ઉનાળા ના દિવસો માં સાવ સુકાઈ જાય છે અને

ગ્રામવાસીઓ ને ૩ કિ.મી. દૂર પાણી લેવા જવું પડે છે.

 

  ૮૫ વરસ નો કમ્બો.....કહે છે સાહેબ  આ ગામ માં       માણસ અને કુતરા ના જીવન સરખાજ છે........
૮૫ વરસ નો કમ્બો.....કહે છે સાહેબ  આ ગામ માં

માણસ અને કુતરા ના જીવન સરખાજ છે........



"કારવ" ના ઝાડ ની ડાળીઓ, એક દિવસ ડુંગર પર વિણવા

જવાનું અને બીજે દિવસે ૧૫ કિ.મી. દુર માથે મુકીને વેચવા

જવાનું. બે દિવસ ની ઢોરમજુરી નુ મહેનતાણું ! રુપિયા ૩૫ !!

કમ્બો ની પત્ની.કેરોસિન ના દિવા ને લાક્ડા નો ધુમાડો.  આંખો ને ફેફસા ક્યાંથી સાજા રહે?

કમ્બો ની પત્ની.કેરોસિન ના દિવા ને લાક્ડા નો ધુમાડો.

આંખો ને ફેફસા ક્યાંથી સાજા રહે?

બે કપડા ને ચાર વાસણ ! આ છે ગરીબ આદિવાસી  નું ઘર.

બે કપડા ને ચાર વાસણ ! આ છે ગરીબ આદિવાસી નું ઘર.

સર્પદંશ થી નાકમ થઈ ગયેલો નીર્ગુડા નો પગ.  ભલે એક પગ રહ્યો, ભાર તો બે દિકરીઓ નો  ઉપાડવો જ પડશે ને સાહેબ ?

સર્પદંશ થી નાકમ થઈ ગયેલો નીર્ગુડા નો પગ.

ભલે એક પગ રહ્યો, ભાર તો બે દિકરીઓ નો

ઉપાડવો જ પડશે ને સાહેબ ?

વીંછી કરડી ગયો ને મજુરી કરતા હાથ નાકામ થઈ ગયા.

વીંછી કરડી ગયો ને મજુરી કરતા હાથ નાકામ થઈ ગયા.

બે મહિને એકાદ વાર કોક કમ્પાઉન્ડર ડોકાઈ જાય   તો નસીબ અમારા.......

બે મહિને એકાદ વાર કોક કમ્પાઉન્ડર ડોકાઈ જાય  તો નસીબ અમારા.......

 

The cost for various activities are as follows:

a)Solar Light Rs.2500/- per house (hut). There are 40 huts and the budget is Rs.1,00,000/-.
b)Cooked Food : We have planned lunch for all the 300-325  residents, immediately after the program.The budget is about Rs.10,000/-
c)The bore well cost is approximately Rs. 35000/- including drilling, casing pipe, hand pump, suction pipe etc.
d)Shoes for the Children: There are about 60 children.The cost of the shoes will be around Rs. 6000/-

One can opt for the activity of his/her choice. Even lump sum amounts as partial funding are acceptable.
The cheques are to be drawn in the name of : “Lions Club of Mulund-Charity Account”.
Tax Exemption under 80-G is available.

Kindly feel free to contact if any query.

Regards,

---------------------------------------------------------------
S.K.PATEL. (ME,MIE,MIEEE(USA),AIMar.Tech.,DMS(Bom Univ),FIV)
Chairman.
Trishul Electromech Engg (I) Pvt.Ltd.
(Trishul Group of Companies.)
TeleFax : +9122 25640033   
+9122 25607774
+9122 67983847
www.trishulgroup.com

Zazi.com © 2009 . All right reserved