Print
Parent Category: સમાચાર
Category: નાટક
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

 

સબંધના ત્રિકોણ ની એક બાજુ છે ડો. માધવ કે જે ન્યુરો સર્જન છે અને એમની સાથે કામ  કરતી નર્સ બંસરી સાથે લગ્ન કરી લે છે. આ બે બાજુઓને  જોડે છે બંસરીનો ભૂતકાળ અને પૂર્ણ કરે છે સબંધોનો ત્રિકોણ. શું ડો. માધવ બંસરી ની સાથે જીવનનું સમાધાન કરી લેશે? શું બંસરી તેના ભૂતકાળ ને ભૂલી શકશે? તપાસી જુવો “એક સાંવરીયો બીજો બાવરીયો”.



દિગદર્શક : વિપુલ મેહતા

કલાકાર : મેહુલ કંજારીઆ, નર્મતા પાઠક, સંજીવની , મેઘના સોલંકી, આર્યા મહેતા, જીતેન,સુનીલ દરૂ અને પ્રણવ ત્રિપાઠી. 

શો : મુંબઈ, સાંજે 07:45 , રવિવાર ઓક્ટોબર – 09 2011,ભારતિય વિધ્યા ભવન