આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સબંધના ત્રિકોણ ની એક બાજુ છે ડો. માધવ કે જે ન્યુરો સર્જન છે અને એમની સાથે કામ કરતી નર્સ બંસરી સાથે લગ્ન કરી લે છે. આ બે બાજુઓને જોડે છે બંસરીનો ભૂતકાળ અને પૂર્ણ કરે છે સબંધોનો ત્રિકોણ. શું ડો. માધવ બંસરી ની સાથે જીવનનું સમાધાન કરી લેશે? શું બંસરી તેના ભૂતકાળ ને ભૂલી શકશે? તપાસી જુવો “એક સાંવરીયો બીજો બાવરીયો”.
દિગદર્શક : વિપુલ મેહતા
કલાકાર : મેહુલ કંજારીઆ, નર્મતા પાઠક, સંજીવની , મેઘના સોલંકી, આર્યા મહેતા, જીતેન,સુનીલ દરૂ અને પ્રણવ ત્રિપાઠી.
શો : મુંબઈ, સાંજે 07:45 , રવિવાર ઓક્ટોબર – 09 2011,ભારતિય વિધ્યા ભવન
-
શ્રી રવિશંકર મહારાજZazi.com © 2009 . All right reserved |
Read more...