વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 98 guests and no members online

મદદ

 


 રમુજ

તારી પત્ની બોલકણી છે, જાણે સાંભળ્યા જ કરીએ.

હું પણ સાંભળ્યા જ કરું છું, પતિએ જવાબ આપ્યો.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

હસવાનુ મન થાય એવી વાત છે. હિંદુ ધમૅની પ્રયોગશાળા  હજારો વષોૅથી જે ધમૅ અસ્તિત્વમાં છે એ ધમૅની પ્રયોગશાળા? ચલો માની લીધુ કે પ્રયોગ થઇ રહયા છે પણ કોના માટે? કોને પુછીને ? એક સામાન્ય હિંદુની જરુરીયાતો જયારે પુરી નથી થતી ત્યારે એ ખ્રીસ્તી બની જાય છે કારણ કે તેમ કરતા તેને શીક્ષણ મલે છે, સમાનતા મલે છે અને સામાજીક બળ મલે છે. શું માણસની સામાન્ય જરુરીયાત પુરી કરવા માટે પ્રયગો કરવાની જરુર છે? કેમ ભુખ લાગે છે તો પ્રયોગ કરનારાઓને ખબર નથી પડતી કે ભુખ લાગી છે?

ભારતીય સંસ્કૃતિ ને ધમૅ મા વિભાજીત કરવાનો જે ત્રાગડો રચાયોછે એચોળી ને ચીકણો થઇ ગયો છે. સભ્યતા, ધામૅિક લાગણી ઓ અને દેશ નું બંધારણ આ ત્રણ અલગ અલગ બાબતો છે. કોઇ એક ધમૅથી સંસ્કૃતિ નથી બનતી. કોઇ એક સંસ્કૃતિ થી દેશ નથી બનતો અને કોઇ એક દેશથી દુનિયા નથી બનતી.આયોૅએ દ્રવિડો પર હુમલા કયૉ, રોમનો પર ખ્રીસ્તી ઓ એ હુમલા કયૉ, યહુદિ લોકોને સ્પેનમા ખ્રીસ્તી લોકોએ વીણી વીણી ને માયૉ, દક્ષિણ અમેરીકામા નાઆદિવાસી અને માયા લોકો કે જેમની સંસ્કૃતિ યુરોપ કરતા પણ આગળ હતી તેમનું ધમૉંતર , પછી ખ્રીસ્તી પર મુસલમાનોએ જુલ્મો કયૉ. મુસલમાનો ભારત આવ્યા અને હિંદુ ઓ પર અત્યાચાર કયૉ. આઝીદી પછી અને પહેલા લાગ મળતા હિંદુઓએ મુસલમાનો પર જુલમ કયૉ. એક માણસે બીજા માણસ પર સતત સતત લાગ મળે લાત મારી છે.

ભારતમાં હિદુ ધમૅના અત્યાચારો અને આંધળી અંધશ્રધ્ધા અને બલીના પાપે જૈન અને બોધ્ધ ધમૅ કાળ ક્રમે અસ્તિત્વમા આવ્યા.

કોઇ પણ મહાન ધમૅ, સંસ્કૃતિ અને સંપ્રદાય સાચા રસ્તેથી અતિશયોકિત ના રસ્તે ચાલતો રહયો છે, અને જયારે એમનો પોતાનો માણસ એમને કહેેછે કે તમે જે કરો છો એ ખોટુ છે ત્યારે તે નવા વિચારને, ધમૅને જન્મ આપે છે. પછી એના વિચારોને લોકો કેવી રીતે અપનાવીને આગળ વધે છે તેના ઉપર સમાજ અને તેની શ્રધ્ધાનો આધાર રહે છે.

કેમ ગાંધીજી ના વિચારો ધમૅ ના બની શકયા..? કેમ અરવિંદના વિચારો ધમૅ ના બની શકયા? કેમ રજનીશ ના વિચારો ધમૅ ના બની શકયા? એ દરેકના અનુયાયીઓ કેમ આખા જગતમા પ્રસરી ના શકયા? વિચારોની અસર વાણી, વતૅન અને મન પર થવી જોઇયે અને એનો અમલ સ્વયં ને કાબુમા રાખવા માટે થવો જોઇયે બીજા ને નહી.

કેમ ખી્રસ્તી ધમૅમાં અલગ અલગ વાડા છે? કેમ હિંદુ ધમૅમા અલગ અલગ વાડા છે? કેમ મુસલમાનોમા અલગ અલગ વાડા છે? કેમ યહુદિઓમા અલગ અલગ વાડા છે? કેમ જૈનો મા અલગ અલગ વાડા છે? કેમ બોધ્ધમા અલગ અલગ વાડા છે?

એક માણસ બીજા માણસથી અલગ છે અને માટે દરેક ના વિચારોને વાડા અલગ છે. માટે ધમૅ અને ભગવાન અલગ છે.

દરેક અણુની ગતી અલગ છે. અને માટેજ જગતનું અસ્તિત્વ છે. ઓકસીજન અને કાબૅન ડાયોકસાઇડ અલગ છે માટે હું અને તમે છીએ.

મુઠિઠ ભરેલા હરામખોરો જયારે મુકત અણુને કહેવાતી જાતિ,સંપ્રદાયા અને ધમૅની આંધળી, બંધમગજની સમજ વગરની અનુશાસન અને કાયદાઓ અને પોથીઓ લાદે છે ત્યારે જે નિદોષૅ લાગણી હોય છે એને ધાર નીકળે છે. એ ધારને પછી જેહાદ, હિંદુ ધમૅનો ઉધ્ધાર,જૈનો નું શાષન, સ્વામીનારાયણનો જય, અકમૅના રસ્તે ચાલનારા ઘમંડી મહાનુભાવો, વટલાયેલા ખ્રીસ્તીનો નવો વિજય અને નવો પ્રદેશ, ભારતમા થી અચાનક મળવા લાગતી યહુદિઓની ખોવાલયેલી જાતિઓ...નેપાળનું હિંદુ રાષ્ટ્રમાથી સાંપ્રદાયિક થઇ જવું....જે લોકો હિંદુ ધમૅની રક્ષામાટે સરદાર થયા એ લોકો હવે શીખ માત્ર રહયા અને હિંદુ નહી?....અને કહેવાતા પ્રયોગ કરવા વાળા વગરે વગરે લોકો નો કસમયે ડુચો નીકળી જાય છે. કેમકે હું અને તમે અત્યારે એ જોઇ રહયા છીએ. ભોગવી રહયા છીએ.‘શાદૃલ ધ્વનિ

મહાભારતના યુધ્ધ પહેલા એમ જાહેર કરાયુ હતુ કે જેને પક્ષ બદલવો હોય તેના માટે હજી સમય છે.

શું હિંદુ ધમૅની પ્રયોગશાળાના રખેવાળો પક્ષ બદલી રહયા છે.?

જયારે એક બાપના ત્રણ છોકરા લડશે ત્યારે આ હિંદુ ધમૅ રુપી કણૅ કોના પક્ષમા હશે.???

ઝાઝી
અઢાર સપ્ટેમ્બર બે હજાર છZazi.com © 2009 . All right reserved