આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
વડોદરા,ગુજરાત,ભારત
બ્લોગ : http://amittrivedi.com/
ગાડીમાં બેસતા નિલમે પૂછ્યું
શું બધા ઓલરાઈટ છે ને ?
બાપુજી કેમ છે અને બા ના પગે કેમ છે ?
હેમંત મને આશા છે કે આ વખતે જે હું હરદ્વારથી દવા લાવી છું તે બાપુજી ને જરૂર અસર કરશે.
મને તો હવે એલોપેથી દવા ઉપર શ્રધ્ધા જ નથી રહ્યી. મને તો લાગે છે કે બાપુજી ની તબીયત એલોપેથી દવાને કારણે જ વધુ બગડી છે .
નિલમ ના બા સરલાબેન અને બાપુજી રમેશભાઈ તેમની સાથે જ રહેતાં હતાં. રમેશભાઈને અલ્ઝાઈમર નામના રોગથી પીડાતા હતા. દવાની કોઈ ખાસ અસર થતી નહોતી .
વ્હાલા આત્મજનો,
મારા અકસ્માતનું કારણ શોધો છો ? પણ ભૂલી ગયા ઈશ્વર અનાયાસે જ મળે ! બસ આજ કારણ છે.
સાચું કહું ? મરવાની પણ મજા છે, હવે હું અહીં બરોબર ગોઠવાઈ ગઈ છું.
એક વાત કહું ? મને જ્યારે સૌ વળાવવા આવ્યા હતાં ત્યારે કોઈએ મિત્ર ને હાથમાં દોણી આપતાં કહ્યું હતું કે પાછું વાળીને ના જોતો વળી કોઈ આત્મજને એમ પણ કહ્યું હતું કે આપણામાં નો કોઈપણ જણ હવે પાછું ફરીને ના જોશો મિત્ર ને કહેલી વાત મિત્રો તમે પણ - પાછું વાળીને નહીં જોતા બસ આગે બઢો.....એકમેકના હાથ પકડીને સૌ આગે બઢો...
મીંચેલી આંખે પણ સૌ ને મેં ઓળખી કાઢ્યાં હતાં કોઈક બોલતું હતું - જિંદગી હતી ટૂંકી .......
-
કબીરZazi.com © 2009 . All right reserved |
![]() |