શ્રીમાન , ખુબજ સરસ વેબસાઈટ બનાવી છે , દરેક કવિઓને અને કલાકારો ને ક્રમબદ્ધ ગોઠવીને લોકો માટે સરળતા કરી આપી છે , મેં ઘણા સમય પહેલા ભીખુદાન ગઢવી ની કેસેટ સાંભળી હતી કઈ કેસેટ હતી તે તો મને યાદ નથી પણ તેમાં એક કવિ કાગ નો દુહો બોલ્યા હતા તેની બે લાઈન મને યાદ રહી ગઈ છે, હવે હું એ આખો દુહો શોધવા પ્રયત્ન કરી રહ્યો છું પણ સફળતા નથી મળી . જો શક્ય હોય તો આપ મને એ દુહો મોકલશો,,?? દુહો આ પ્રમાણે છે .. સર્જક સર્પ નો કેવો કઠણ ઝેરી હશે, કહે કવિ કાગ... આ સુગંધી પવન લહેરાવતો હરી કેવો લહેરી હશે. મારું ઇમૈલ આઈડી padharavijay @yahoo .com છે. આપનો આભાર. જય પટેલ.
સુવિચાર
બેદરકારીથી કામને અર્ધેથી છોડી દેનાર કદી પ્રગતિ કરી શકતો નથી. - અજ્ઞાત
Comments
ખુબજ સરસ વેબસાઈટ બનાવી છે , દરેક કવિઓને અને કલાકારો ને ક્રમબદ્ધ ગોઠવીને લોકો માટે સરળતા કરી આપી છે ,
મેં ઘણા સમય પહેલા ભીખુદાન ગઢવી ની કેસેટ સાંભળી હતી કઈ કેસેટ હતી તે તો મને યાદ નથી પણ તેમાં એક કવિ કાગ નો દુહો બોલ્યા હતા તેની બે લાઈન મને યાદ રહી ગઈ છે, હવે હું એ આખો દુહો શોધવા પ્રયત્ન કરી રહ્યો છું પણ સફળતા નથી મળી .
જો શક્ય હોય તો આપ મને એ દુહો મોકલશો,,??
દુહો આ પ્રમાણે છે ..
સર્જક સર્પ નો કેવો કઠણ ઝેરી હશે,
કહે કવિ કાગ...
આ સુગંધી પવન લહેરાવતો હરી કેવો લહેરી હશે.
મારું ઇમૈલ આઈડી padharavijay @yahoo .com છે.
આપનો આભાર. જય પટેલ.