આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
ચલ પેલા મુન પર ફરવા જઈએ
કાર્ટુન બની રમવા જઈએ આ
પેન્ટ શર્ટ ફાડી , કાઢી,
ચલ ડાયપરમાં દોડવા જઈએ
આશું રોજ રોજ સરવાળા બાદબાકી
એજ પળોજણ ઉધાર જમાની
કક્કો શીખી, ફરી એકડો ઘુંટવા,
ચલ પેલા બાલમંદિરમાં જઈએ
-
સ્વામી શિવાનંદZazi.com © 2009 . All right reserved |
![]() |