આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
ચલ પેલા મુન પર ફરવા જઈએ
કાર્ટુન બની રમવા જઈએ આ
પેન્ટ શર્ટ ફાડી , કાઢી,
ચલ ડાયપરમાં દોડવા જઈએ
આશું રોજ રોજ સરવાળા બાદબાકી
એજ પળોજણ ઉધાર જમાની
કક્કો શીખી, ફરી એકડો ઘુંટવા,
ચલ પેલા બાલમંદિરમાં જઈએ
નથી ભણતા આપણાં જેવું
નથી રખડતા આપાણાં જેવું
જોઈ ખુદના બાળ પરેશાન
ચલ આ ઘટમાળ બદલી દઈએ
ચલ પેલા મુન પર ફરવા જઈએ....”ઝાઝી”
-
ચાણક્યZazi.com © 2009 . All right reserved |
Comments
ખુબ સુંદર સુવિચારનું સુવર્ણન..ચિરાગભ ાઈ..મજા પડી ગઈ હો..!