વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 146 guests and no members online

મદદ

 


 રમુજ

એક પોલીસવાળાએ પોતાના મિત્રને કહયું , સ્ત્રીઓ ગાડી એટલા માટે ધીમી ચલાવે છે કે દુઘર્ટના ન થાય .કારણ કે દુઘર્ટના થાય તો એની સાચી ઉંમર અખબારમાં છપાઈ જાય.

મુશાયરો

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactiveભલાઇ, ભાઇ, તું પ્યાર કરી લે
પૂરો તું પ્રેમનો પ્યાલો ભરી લે
જવાની તો જવાની ચાર દિનમાં
પ્રભુની પ્રાથૅનાથી તું ઠરી લે

...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
અેક રાજા હતો એક રાણી હતી
એતો તારી ને મારી કહાણી હતી

કયાં હું ભુલો પડયો એ ખબર ના પડી
મારી વાટ આખી અજાણી હતી

માત્ર એના અનુભવ થયા સૌ નવા
પ્રીત તો એની સાથે પુરાણી હતી

જિંદગી ના મે દિવસો ખચ્યૉ કયૉ
જિંદગી મા બીજી કયાં કમાણી હતી

એક ચાદર હતી આભની ઓઢવા
રાત ના જોયું તો એ કાણી હતી

ભવ્ય કેવું હતુ મોત ‘બેફામ ‘નું
ભેદિ ને દુશ્મનો મા ઉજાણી હતી.


...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactiveગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે,
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.

દુનિયાની જૂઠી વાણી વિષે જો દુખ વાસે છે,
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે.

કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો,
જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે.

રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું એ સુખ માની લે,
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે.

કટુ વાણી સુણે જો કોઇની વાણી મીઠી કહેજે,
પરાઇ મૂખૅતા કાજે મુખે ના ઝેર તું લેજે.

અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માગે તો,
ન માગ્યે દોડતું આવે ન વિશ્ર્વાસે કદી રહેજે.

કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઇ,
નિજાનન્દે હમેશાં બાલ મસ્તીમાં મજા લેજે.


...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
કકકો સરસ્વતીની ખાણકરવાં તો સારાં કામદુખ ખમતા ધરવી હામગણ રુણ હક ચોખ્ખી રીતઘરમાં સૌથી ધર પ્રીતચારિત્રે જન જિતાયછળકપટે સૌ દુણાયજન્તુ પ્રત્યેકે જીવઝાડ બીજ પણ જાણ સજીવટંટા નવ વહોરો કદાઠઠઠા અતિથી આપદાડર એક પ્રભુનો ધરોજે ઢંગે નહિ પાધરોનવ તપ કો્રધે લવલેશથડને દઢ વળગ હમેશદમામ પોલે લોકો હસેધન લોભે નીતિ પણ ખસેનાગો સૌથી ખસ ખસ થશેપળ પણ ન નકામી ખુઓનેકીફળ મીઠાં જુઓબોલીથી પોત જણાયભીખે નવ પેટ ભરાયમગરુરી ખત્તા ખાયયશ છે દુલૅભ વળી હવાઇરંકરાયને નહોય સગાઇલક્ષમી ચંચળ, આવે જાયવેણ સાથ વકકર વહી જાયશંકર સૌનું શુભ કરેષટ ગુણ ષટ અવગુણ ખરેસહકારે સપંત વડીહળ કણ દે તું ગાલ્લે ભરી


કકકે સ્વર ભળતા દસચાર


વળી જોડ મીંડાં ન વિસાર


અનુક્રમે ઊતરીએ પારઅદબ અકારે નિત કર યાદઆળસ છે ત્યાં કશી મુરાદઇ એ ઇમાન ન ક્ષણ વીસરોઇ છે ઇશ ચરાચર ભયોૅઉંમર ઘડી ઘડી વહી જાયઊજમથી ઘણું પમાયૠષિ સન્ત જગે વન્દાયૠ થી શબ્દ ન કો મંડાય


અ‘
અ‘ ન અ‘બ કોઇનીથી રાચએકલ તોયે ન તજવું સાચ


આ‘
આ‘ખાતે જણનું માપઓશિયાળો ખુએ આપઐકય છે ચડતી સઘ


અૌ
અૌઠ હાથ કાયાનું કદ   
આંખની અંદર કીકી જુઓ   
માંહય બહાર આત્મા અનુભવો   
કકકો સરસ્વતીની ખાણ
કકકે વસી સુનીતિ જાણ   
કકકે બલ જય ઉદય પ્રમાણ
કકકો પ્રગતિદાતા માન
કકકાથી ૐકાર જ્ઞાન


...

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries