વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 88 guests and no members online

મદદ

 


 રમુજ

મારી પત્નીની યાદદાજીત બહુ ખરાબ છે.
બધું ભૂલી જયા છે ?
ના, બધુ યાદ રાખે છે.

મુશાયરો

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
નયનમહીં નિંદરનું અંજન,
બીન ઉપર મંરતો પુરવી
સ્વર મંજુલ મૃદુ લય ને સ્પંદન.

તલિન જલે વાસરઘર બાતી,
અનિલ લહર પરિમલભર વાતી
નીલવટ લટ પર રમતી કોમલ,
કલાન્તિ હરન સ્પરશે મન રંજન

ઝલમલ તેજ તિમિરથી આવૃત
પલપલ સુપ્તિ મહીં મન જાગૃત
ક્ષણ સમયથી પર બને સ્વપ્ન મહીં
ત્યહીં સજૅન સ્થિતિ વળી વિસજૅન


...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactiveઅરે, આ ઓચિંતુ, થઇ ગયું શું સ્હેજ પરસે!
પથારી ખીલી ગૈ, કુસમ ટહુકયાં કૈં રુધિરમાં!
ઝમે અંગુલિનાં શિખર લયમાં, ને નયનમાં
હજારો પૂણૅિમા પ્રકટ થઇ ગૈ શી પલકમાં!
અને આ હૈયાની ઊષર ધરતીમાં પરિમલ્યા
નયાઁ દૂવૉકુરો ફરફર થતાં, સ્હેજ ચમકયું
સૂતેલી પત્નીનું શરીર ઝબકયો હુંય પરખી.
જરા મેં પંપાળી પ્રથમ. ઉર મારુંય છલકયું.
વીતેલા વષોૅમાં કદીય પણ ચાહી નવ તને
સ્તનોનાં પૂષ્પોમાં શરમ છૂપવીને રડી પડયો.


...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactiveબેડો બાઇ બૂડતો તારો રે, અંબે આઇ પાર ઉતારો રે.
આ ખેપે હું તો ઘણું કમાયો, ભયોૅ અનગૅલ માલ,
મધ્ય દરિયા વચ્ચે તોફાન લાગ્યું, શા રે થાશે હેવાલ.
ખલાસિયા તો બડબડ કરે છે, મહા જુલમ મનમાંય
માલધણી વિસામી રહયો છે, ડોલ્યું દરિયામાંય.
મધ્ય દરિયા વચ્ચે ડોલ્યું માતાજી, વહાણને નથી વિશ્રામ
એક નામનો આશરો તારો, કરો સેવકનાં કામ.


...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactiveધાર કે
ઓગણીસ વીસ વચ્ચે રમતા આ કુંવારા ઓરતાઓને
કો‘ ‘ ક ચહેરે ટીંગાડવાની ના કહી દઉં તો મા!
સપ્તપદીને પગલે પગલે
રુના ઢગલે ઢગલા જેમ પિંજાવાની
ના કહી દઉં તો મા!
આ રાખોડી રંગના ચહેરે
કાળો બાજરો કે લાલ જુવાર કેવું કશુંય ઊગાડવાની
ના કહી દઉં તો મા!
મારા છયે કોઠાને ભેદનાર અભિમન્યુને
કલિયુધ્ધમાં હણવાની
ના કહી દઉં તો મા!


...

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries