વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 85 guests and no members online

મદદ

 


 રમુજ

બાળક (માતાને) : મમ્મી, હું દરિયામાં નહાવા જાઉ?

માતા : ના ડૂબી જવાય.

બાળક : પણ ડેડી તો ગયા છે!

માતા : હા, પણ એનો તો વીમો ઉતરાવેલ છે.

મુશાયરો

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive


હું સલિલ કેરે પંક,
તારે ગગન ગોખ મયંક!
અંતર આપણી બે મધ્યનું તે...


...
મહીં વલોણું
માણ મહીં, માધવ!
બંસીના સૂર


...
કેટલે દૂર સરી ગલ છું સકલથી!
સકલની
અખિલાઇની
કેટલી કેટલી સમીપ!


...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive


મનાવવા શું મેઘરાજને મંગલ આ પ્રસ્થાન?
તપવી તનને ગ્રીષ્મ! કરાવે તપસિધ્ધિનું ભાન.
જોગીન્દશા જપાવતો શું જગજનને તુ જાપ?
ગ્રીષ્મનો ઘેરો તપતો તાપ

...
વષૉ તું વિણ વસંત કયાંથી,
પાંગરશે જગપાળે?

...
માતા વદન પર જાઉં હું વારી વારી
ટીલડીમાં તેજ શું સમાયું!

...
પવનપીંછીએ પૂયૉ સાથિયા રે લોલ,
કલામય છાંટણાં શાં સોહામણાં

...
મધુ બંસીકેરો મધુર સૂરને કંઠ ભરતાં
ગ્રહયો કૃષ્ણથી તે કમનીય ગણી રંગ નિંજમાં

...
ભસ્મભરેલો બાવા સરખો શિવ છે કપટી ચોર,
સુરમંડલે એ શું શોભે, વૃક્ષમહીં જયમ થોર?


...
ન્યાયમાં સત્યાનાં બીજ, ન્યાયમાં છે ઉદારતા
મહત્તા ન્યાયની મોંઘી, મૂલ એનાં મૂલાય ના

...
મૃત્યુ ! તું કોણ છે , કે ને છે કેવા રુપરંગ કે?
આધિપત્ય જગાવ્યું શેં માનવી માત્ર ઉપરે?

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactiveવાયરા વા ‘ય વસંતના હો રાજ,
ઊડે કેસૂડે રંગ છાંટણાં,
ચૂંદડી ફૂલ ભરી લહરે ઓ આજ,
ઊડે કેસૂડે રંગ છાંટણાં,


...
હેંડો લ્યા શેતરે જઇયે
આંબલીયાની લ્હેર લઇયે,


...
ગોરી ગોરી ગામડીયણ શહેરમાં રે
આવી શહેરમાં રે,
ફરે લ્હેરમાં રે, ગોરી ગોરી...

ચાટલે ચમકતો કમખો ને ઘાઘરો,
ઓઢણિયું ઉડે છે વાટમાં રે,

ટહુકો સવારમાં મીઠેરા સાદનો
ચેતનિયું ભયુૅ એની માટમાં રે, ગોરી ગોરી...

...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive


Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries