વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 319 guests and no members online

મદદ

 


 



રમુજ

મગન :આજે કઇ તારીખ છે, છગન?

છગન :મને ખબર નથી દોસ્ત.

મગન :પણ તારા હાથમાં અખબાર છે. એમાં જોઈને કહે ને કે કઈ તારીખ છે?

છગન :અખબાર તો છે પણ આજનું નથી. એ તો ગઈકાલનું છે.

મુશાયરો

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive




તમારા અહીં આજ પગલાં થવાનાં
ચમનમાં બધાંને ખબર થૈ ગઇ છે
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ
ફુલોનીય નીચી નજર થઇ ગઇ છે

...

શ્ર્રધ્ધા જ મારી લઇ ગઇ મંઝિલ સુધી મને
રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઇ

...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive





વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે જે મને
જિંદગી તારાથી હું થાકયો નથી
તું જો થાકી જાય તો કે જે મને

User Rating: 5 / 5

Star ActiveStar ActiveStar ActiveStar ActiveStar Active


હ્રદયને હું પરાણે યાદ તારી ભુલવાડી દઉં
પુરાણી આપણી પ્રીતિ પરે પડદો જ પાડી દઉં
બધેબધ મૂતૅિ તારી જોઇને એવો તો થાકયો છું
મદદ પાંપણ કરે તો કીકીઓને પણ ઉખાડી દઉં

...

એક કોરે કાળજું ને એક કોરે છે શિલા
કમૅ એક સરખું કરે છે, જુલમી ને શિલ્પી ઉભય
કિન્તુ ધરતી આભ કેરો છે તફાવત બેઉમાં
એકનું પથ્થર હ્રદય બીજાનું પથ્થરમાં હ્રદય

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive


મારી હથેળીમાં રેખાયેલ દોરી
થોડી ટૂંકી પડે છે,
તેથી જ
મનના કોઇ અગોચર ખૂણે
ગણી ગણી
સાચવી રાખેલાં મોતી
હું ગૂંથી શકતી નથી


...
આ અભાવના ઊંડા કૂવાને
ચાંદનું પ્રતિબિમ્બ
ધારણ કરવાના શા અભરખાં!


...
હથેળીમાં શ્ર્વાસ લઇ
જીવતા આ લોકો
છાપાના પાન પર
અધમૂઆ થઇ, વેરાઇ ગયા

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries