વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 258 guests and no members online

મદદ

 


 



રમુજ

તારી પત્ની બોલકણી છે, જાણે સાંભળ્યા જ કરીએ.

હું પણ સાંભળ્યા જ કરું છું, પતિએ જવાબ આપ્યો.

મુશાયરો

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive



આંગળીના વેઢે ગણતી
ને કહેતી વેઢા કેટલા બધા?
પછી એક પછી એક વેઢા
મારી આંગળીને કાપતા ગયા....
ને મારા હાથ
આંગળીઓ વિનાના
હવામાં લટકતા રહી ગયા.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive




અચૅનનાં અંતર કયારે
શાં કરવા અપૅણ મારે?
ધરતીનું કણ કણ સુંદરવા
હું વિરમું અનરાધારે....

...
કથા બે દિલની જુદિ છે, જે કહેવામાં નથી હોતી
અલગ છે મૌનની ભાષા, જે લખવામાં નથી હોતી

હતું જે મારું તે તપૅણ કરી બેઠી તને સાથી
મજા જે આપવામાં છે, તે લેવામાં નથી હોતી

કરો સરખામણી શાને શમા ની કોઇની સાથે
પ્રણય કેરી પૂજા એને પજવવામાં નથી હોતી

...
આંસુને રહેવા માટે મારી આંખોમાં સ્થાન નથી
કારણકે એમાં સ્વપ્નાને રોજ હું સંતાડી રાખું છું

...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive



ચુંદડીની ચાર કિનારી ચુંદલડી નવરંગી ઓઢી
પાલવડા એમાં બહુ ભારી ચુંદલડી નવરંગી ઓઢી
વચમાં વિદેહની ભૂમિ ચુંદલડી નવરંગી ઓઢી
અરિહંતની થાય અનુભૂતિ ચુંદલડી નવરંગી ઓઢી

...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive



ડૂમો છાતીથી છટકીને નજરોમાં ડોકાયો
પાંપણનો સહિયારો શોધે છલકયો? કે રોકાયો?
ભીંતે ટાંગ્યા સ્મરણોને શી આજ મશ્કરી સૂઝી?
હસ્યા, હસાવ્યા તે દન! આજે રેખ કાચ માં ફૂટી!
ખાલીપાના ખખડાટે વિશ્રામ શ્ર્વાસ નો ચમકે,
નિંદર દાઝી રાત બિચારી તારલિયામા ટપકે....

...
શમણાનો આધર ના રહયો, ઓરડે ઝૂરે રાત
ઊની ઊની સેજમાં મૂંગી કચૅલ્યોિ ની વાત

...
સુખની ક્ષણો
મમળાવતાં વહે
આયખું આખું

...

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries