વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 196 guests and no members online

મદદ

 


 



રમુજ

મારી બર્થડે કેક જોઈ? પત્નીએ પૂછયું

છે તો કલાત્મક, પણ ગણિતમાં તું કાચી છો.

મુશાયરો

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive




મોતી ભાંગ્યું વીંધતાં, મન ભાંગ્યુ કવેણ,
ઘોડો ભાંગ્યો ખેડતાં, એને સાંધો ન ક રેણ

...

કડવા હોયે લીમડા, શીતળ એની છાંય,
બાંધવ હોય અબોલડા, તોય પોતાની બાંય.

...
અરે, ન કીધાં ફૂલ કેમ આંબે?
કીધા વળી કંટક શા ગુલાબે?

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive





વાગે વૃંદાવનમાં વાંસળી રે, ઊભો ઊભો વગાડે કહાન
નાદે વેધિ મુનિવર પાંસળી રે,નવ રહી કોને સાન.
તરુની શાખાઓ ઝૂમી રહી રે ચરણે નમવાને કાજ
વેલી વૃક્ષ સાથે ઝૂમી રહી રે, ભાગ્ય અમારાં આજ.
જમાનાનીર ચાલે નહિ રે, મૃગને મન મોહ થાય
પંખી માળામાં મહાલે નહેિ રે, નાદ સૂણી ન રહેવાય!

...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive



અમે આંખોમાં આંજીએ ભગવું ગગન
કે અંતરમાં ભજીએ ભગવું ગગન
રોમ રોમ વરસો અલખ મબલખ
ભવભવનો તરસ્યો મનનો મલક
થાઓ છલક છલક
ઓલવાઓ અંતરની અગન

...
વીતેલી આ ક્ષણોને ત્રાજવામાં તોળવા બેઠી
વૃથા મિત્રોની પાસે હું હ્રદયને ખોલવા બેઠી

...
શબ્દનો સૂરજ ગયો છે ભરબપ્પોરે આથમી
મૌન તિમિર શ્ર્વાસમાં ઘૂંટાય છે સાથી વિના

...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive



દરિયાના મોજા કંઇ, રેતીને પુછે,
તને ભીંજાવંુ ગમશે કે કેમ,
એમ પુછી ને થાય નહી પ્રેમ

ચાહવા ને ચુમવામાં ઘટના નો ભેદ નથી
એકનો પયૉય થાય બીજું
આંખોનો આવકારો વાંચી લેવાનો ભલે
હોઠો થી બોલે કે ખીજું
ચાહે તે નામ તેને દઇદો તમે રે ભાઇ
અંતે તો હેમ નું હેમ......એમ પુછી ને થાય નહી પ્રેમ

ડગલે ને પગલે જો પુછયા કરો તો પછી
કાયમના રહેશો પ્રવાસી
મન મુકી મહોરશો તો મળશે મુકામ એનું
સરનામું સામી અગાશી
મનગમતો મોગરો, મળશે વટાવશો,
વાંધાની વાડ જેમ જેમ......એમ પુછી ને થાય નહી પ્રેમ


...
શબ્દ કેરી પ્યાલીમા, સુરની સુરા પીને,
લ્યો અમે તો આ ચાલ્યા
મસ્ત બેખયાલીમાં, લાગણી આલાપીને,
લ્યો અમે તો આ ચાલ્યા

જે ગમ્યુ તે ગાયું છે, જે પીધું તે પાયું છે,
મહેકતી હવાઓ માં કંઇક તો સમાયું છે
ચાંદની ને હળવેથી નામ એક આપી ને...લ્યો અમે તો આ ચાલ્યા

જે કંઇ જીવાયું ને જીવવા જે ધાયુૅં તું,
સાચવી ને રાખ્યું તું, અશ્રુ એજ સાયુૅ તંુ,
ડાયરીના પાનાની, એ સફરને કાપી ને......લ્યો અમે તો આ ચાલ્યા

ફુલ ઉપર ઝાંકળનું, બે ઘડી ઝળકવાનું,
યાદ તોય રહી જાતું , બેઉનેય મળવાનું
અંતર ના અંતરને એમ સહેજ માપીને......લ્યો અમે તો આ ચાલ્યા

...

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries