વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 252 guests and no members online

મદદ

 


 રમુજ

આપણા લગ્નની પહેલી વર્ષગાંઠ આવી રહી છે તો આપણે તંદુરી ચિકન બનાવીને જમીએ? એક બીબીએ ખુશ થતાં થતાં તેના પતિ સરદારજીને પૂછયું.

સરદારજીએ તરત જ જવાબ આપ્યો ‘અરે હોય કંઈ! આપણે કરેલી ભુલ ની સજા બિચારી મરઘી શા માટે ભોગવે?

મુશાયરો

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactiveખબરદાર મનસૂબાજી, ખાંડાની ધારે ચડવું છે,
હિમ્મત હથિયાર બાંધી રે, સત્ય લડાઇએ લડવું છે.

પ્રેમ પલાણ કરી, જ્ઞાન ઘોડે ટઢી, સદગુરુ શબ્દ લગામ
શીલ સંતોષ ને ક્ષમા ખડગ ધરી, ભજન ભડાકે રામ

ધમૅ ઢાલ ઝાલી રે, નિભેૅ નિશાને ચડવું છે
સૂરત નૂરત ને ઇડા પિંગળા, સુખમણા ગંગાસ્નાન કીજે

મન પવનથી ગગન મંડળ ચઢી, ધીરા સુધારસ પીજે,
રાજ ઘણું રીઝે રે, ભજન વડે ભડવું છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactiveજિંદગી આખી ચાલીને ચાલીને થાકી ગઇ છું
હવે તો ઉભા રહેવું છે
ભૂમિસોંતા જડાઇ જવું છે.
ચાલવામાં મને તો ખબરે ના પડી
કે કયારે વાયરો વાયો
કયારે સૂરજ ઉગ્યો
પાનખર વસંત ની આવનજાવનને એ
કેવું લૂમીઝૂમીને માણ્યા કરે છે
મારેય વષેૅ વષેૅ મારી વસંત ઉજવવી છે.


...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactiveધીમેથી પાંપણ ઊંચકીને
આજુબાજુ જોયું
કૂંણા પાંદડા પર બેઠેલી
ઝાંકળ થી મોં ધોયું
ત્યાં અધરો પર આવી બેઠી
કિરણ તણી એક લીટી
પારિજાતના ઘુંઘટ માંથી
એક કળી નીકળી ઓચિંતી

...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive


દિપક બારડોલીકર

 

 

 

 

 

 

 

 દેવના દરબારમાં મુજને કશોય રસ નથી
સત્ય કહું છું મારે એમાં આવવું ચોકકસ નથી
તે દિવસથી સ્વગૅ પ્રાપ્તિની તજી મેં ઝંખના
જાણવા જે દિ ‘ મળયું કે ત્યાં કોઇ માણસ નથી

...


મેં ગવૅ બધો મારો હૈયાને ઘાટ સમાવી દીધો છે
ને આપવડાઇનો સઘળો તલસાટ સમાવી દીધો છે
હું એ જ સમંદર છું કિન્તુ જગ મુજને બિંદુ સમજે છે
કારણ કે મેં નાહક કરવો ઘુઘવાટ સમાવી દીધો છે

...

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries