વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 87 guests and no members online

મદદ

 


 રમુજ

તમારા પતિ તો તંદુરસ્ત હતા, એકાએક?

હા, એવું બન્યું કે અમે સૌ જમવા બેઠા હતા, ત્યાં અચાનક એને મરચાં યાદ આવ્યા. પાછળની વાડીમાં તે મરચાં તોડવા ગયા, ત્યાં તેને સર્પ કરડયો.

હેં પછી તમે શું કર્યુ?

મરચાં વિના ચલાવ્યું, બીજું શું થાય?

મુશાયરો

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactiveમાણસ ઉફેૅ રેતી, ઉફેૅ દરિયો, ઉફેૅ ડૂબી જવાની ઘટના ઉફેૅ
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉફેૅ

છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળુ ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉફેૅ

...
લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્ર્વાસમાં છેદાય છે.

શકયતાનું એક પણ વતુૅળ નથી પુરું થતું,
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે

ચાલ, સંબંધોનું કોઇ કોણમાપક શોધીએ,
કે હ્રદયને કેટલા અંશો સુધી છેદાય છે

આરઝૂના કાટખુણે જિંદગી તૂટી પડે
ને પછી એ મોતના બિદું સુધી લંબાય છે

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.


...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
અસત્યો માંહીથી પ્રભુ! પરમ સત્યે તું લઇજા
ઊંડા અંધારેથી પ્રભુ! પરમ તેજે તું લઇ જા
મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ! લઇ જા
તું હીણો હું છું તો તુજ દરસનનાં દાન દઇ જા.

...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactiveમેંશ ન આંજુ રામ,
લેશ જગ્યા નહિ, હાય સખીરિ!
નયન ભરાયો શ્યામ

એક ડરે રેખ ન ખેંચુ, ભલે હસે વ્રજવામ
રખે નયનથી નીર વહે તો, સંગ હવે ઘનશ્યામ!

કાળાં કરમનો કાળો મોહન, કાળું એનુ નામ,
કાજળની વધુ કાળપ લાગે, કરશે એવાં કામ?

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

સામેથી દૂર થકી નીરખી સૂયૅસિંહ,
તેજસ્વી યાળ ભરી ફાળ, કરાળ દેહ
આવંત અગ્નિ ભરિયાં ધરી નેન તાતાં,
અંગો બધાં ઝળકતાં રુધિરેથી રાતાં.

એવો નિહાળી ભયભીત શશી થઇને,
ધોળી સમસ્ત નિજ ગાય લઇ લઇને,
વાડોજ ગોળ નિજ તે મહી પૂરી આ તો,
કો મન્દકાંતિ થઇ આમ લપાઇ જાતો.

ને તારલાહરણટોળું ભયેથી ફીકું,
જો આમ તેમ અહીં નાસતું વેગથી શું!
ને મેઘઝાડી થકી નીકળી સિંહ પેલો,
જો એકલો નભ વિષે વિચરે શું ઘેલો!


...

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries