વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 63 guests and no members online

મદદ

 


 



રમુજ

મારી બર્થડે કેક જોઈ? પત્નીએ પૂછયું

છે તો કલાત્મક, પણ ગણિતમાં તું કાચી છો.

મુશાયરો

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive



વાલમ તારે ફળીયે હું તો વ્હાલ થઇને વરસું
ઝરમર ઝરમર વરસું તો યે સરવર થઇને તરસું
બંધ ઓરડે અબોલ હૈયાં ધીમું ધીમું મલકે,
પારિજાતનાં ખરખર ખરતાં ફૂલ બની ને છલકે

...
તારા નામની નદિમાં મેંતો તરતું મૂકયું છે મારા મનને
દીવાની જેમ મેંતો સરતું મૂકયું છે મારા મનને

...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive



જીવન જીવું
છું, ડુંગર ચડતી
કીડી ની જેમ.


...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive



આજે મંે સુંદર શણગાયોૅ રંગમંચ
આજ મંે અંદર પૂરાવ્યો પચરંગ
આજ મેં ચાંદરવા ચોડયા ચમકંત
આજ મેં રમવા બોલાવ્યા રસરંગ

...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive





..........

..............

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries