આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
વાયરા વા ‘ય વસંતના હો રાજ,
ઊડે કેસૂડે રંગ છાંટણાં,
ચૂંદડી ફૂલ ભરી લહરે ઓ આજ,
ઊડે કેસૂડે રંગ છાંટણાં,
...
હેંડો લ્યા શેતરે જઇયે
આંબલીયાની લ્હેર લઇયે,
...
ગોરી ગોરી ગામડીયણ શહેરમાં રે
આવી શહેરમાં રે,
ફરે લ્હેરમાં રે, ગોરી ગોરી...
ચાટલે ચમકતો કમખો ને ઘાઘરો,
ઓઢણિયું ઉડે છે વાટમાં રે,
ટહુકો સવારમાં મીઠેરા સાદનો
ચેતનિયું ભયુૅ એની માટમાં રે, ગોરી ગોરી...
...
-
પ્રેમચંદZazi.com © 2009 . All right reserved |
Read more...