આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
તમારી મહેફિલની એજ રંગત,
તમારી મહેફિલમાં એજ હલચલ
હજાર બેસે,હજાર ઉઠે, હજાર જાયે, હજાર આવે.
...
મને આ જોઇને હસવું હજારો વાર આવે છે
પ્રભુ, તારા બનાવેલા તને આજે બનાવે છે.
...
નકામી વેડફી નાખું છું એનું કારણ છે
જરુરતથી વધારે જિન્દગાની લઇને આવ્યો છું
જુવાનોની સભામાં આવવું તું એટલે ‘ શયદા ‘
ઊછીની કોઇ પાસેથી જવાની લઇને આવ્યો છું
...
-
કબીરZazi.com © 2009 . All right reserved |
Read more...