Print
Parent Category: કવિતા
Category: મુશાયરો
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 



ભલાઇ, ભાઇ, તું પ્યાર કરી લે
પૂરો તું પ્રેમનો પ્યાલો ભરી લે
જવાની તો જવાની ચાર દિનમાં
પ્રભુની પ્રાથૅનાથી તું ઠરી લે

...