Print
Parent Category: કવિતા
Category: મુશાયરો
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 



મારી અપેક્ષાઓને હવે પાંખો ફૂટી છે.
ધસ્યે હાઉં છું હું
સૂયૅની દિશા તરફ સતત
અને
બળીને ભસ્મ થાઉં છું.
પણ
મારી ભસ્મમાંથી
જન્મે છે ફિનિકસ પંખી
હું ફરી ઊડું છું, બળું છું
અને
જન્મે છે ફરી નવું ફિનિકસ પંખી.


...