Print
Parent Category: કવિતા
Category: મુશાયરો
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 



શું શુષ્ક શું તુચ્છ? ક્ષણિક વસ્તુ?
તારા ભયોૅ ચંદરવો ઝગે ને
રેલે અમી ચંદ્ર સહસ્ત્ર્રધારે
આહ્રલાદ એનો પ્રસરે ઉરે ઉરે
શું શુષ્ક શું તુચ્છ? ક્ષણિક વસ્તુ?
નીચે ઝરાનાં જલ ભવ્ય તાલે
દિગંતની તાન અનંત છેડે
નતેૅ મયૂરો ઘન સ્નેહ શબ્દે
શું શુષ્ક શું તુચ્છ? ક્ષણિક વસ્તુ?


...