Print
Parent Category: કવિતા
Category: મુશાયરો
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 તારું પળપળ થાએ સ્મરણ કે તુજને કેમ કરી મા ભૂલાવું?
મારા અંતરમાં અનુરાગ, તુજને કેમ કરી મા બતાવું
શ્ર્વાસે શ્ર્વાસે રટણ છે તારું રુંવે રુંવે રચતું
આંખના પલકારા સરખું કેમ કરી મા વિસારું
નેત્ર વિના નિરખચી તુજને રસના વિના પરખવી
આદિ અનંત અગોચર માડી કેમ કરી રીઝવવી


...