વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 61 guests and no members online

મદદ

 


 રમુજ

મારી પત્ની સાથે મારે કદી વાદવિવાદ થતો નથી.
કદી નહિ ? એ કેવી રીતે બને ?
તે હંમેશાં એનું ધાર્યું કરે છે. અને હું પણ . . .
તમારું ધાર્યું ?
ના એનું ધાર્યું.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 ખબરદાર મનસૂબાજી, ખાંડાની ધારે ચડવું છે,
હિમ્મત હથિયાર બાંધી રે, સત્ય લડાઇએ લડવું છે.

પ્રેમ પલાણ કરી, જ્ઞાન ઘોડે ટઢી, સદગુરુ શબ્દ લગામ
શીલ સંતોષ ને ક્ષમા ખડગ ધરી, ભજન ભડાકે રામ

ધમૅ ઢાલ ઝાલી રે, નિભેૅ નિશાને ચડવું છે
સૂરત નૂરત ને ઇડા પિંગળા, સુખમણા ગંગાસ્નાન કીજે

મન પવનથી ગગન મંડળ ચઢી, ધીરા સુધારસ પીજે,
રાજ ઘણું રીઝે રે, ભજન વડે ભડવું છે.

Zazi.com © 2009 . All right reserved