Print
Parent Category: યાયાવર
Category: ઓક્ટોબ 2010
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

વાત વાતમાં તારી વાત કરું 
વાતે વાતે બસ તને યાદ કરું

યાદ આવે તારી ફરી ફરી
જુની વાતો રોજ તાજી કરું


ભુલી જવું જુનું  કેમનું પરવડે
યાદ રાખી જુનું  હું જીવ્યા કરું

જીવ્યા કરું એક રોગની જેમ
તારા સ્મરણની રોજ દવા કરું

“ઝાઝી” યાદો એક અંગ બની
રોમ રોમ તારો અહેસાસ કરું