Print
Parent Category: યાયાવર
Category: જુલાઈ-2013
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 


ચાલો અહીંથી ક્યાંક દૂર જઈ રહીએ
કે મહેફીલનો નશો નૂર લઈ જઈએ

જલાવે છોને હજારો દીપક રોશનીના
મહેફીલનો સારો ઉજાસ લઈ જઈએ


નથી રંગીનીયતની મજા હવે મીજાજોમાં
એમના ધબકતા દીલોદીમાગ લઈ જઈએ

પછી ના રહે વજન શબ્દોનું એમની જબાનોમાં
બાકી રહ્યાં જે વાણીના તૂટેલાં તાર લઈ જઈએ