Print
Parent Category: યાયાવર
Category: જાન્યુઆરી-2013
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

કેશ ઉપર:



પ્રેમાનંદની ચોટલીને


સિતાંશુની દાઢી સાથે જોડતી રેખા દોરો



હવે ગણો
કેટલા માથાં એની ઉપર નીકળી શક્યાં છે? - ઉદયન ઠક્કર

( કવિતાચયન : 2007 માંથી , સંજુ વાળા)



વેશ ઉપર:

ગઝલ જે ગીતને એ વારાફરતી પ્હેરે છે
કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે? - ઉદયન ઠક્કર