આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
દર્દ છે એવું કે બસ વધતું ને વધતું જાય છે
દવા સમજીને લઉં જે તે ઝેર થઈ જાય છે.
આસપાસથી આવેછે સાવ પાસથી આવે છે
એકલો ઘેરીને મને દર્દ ચોમેરથી આવે છે.
કોઈ ખબર ને કોઈ અંતર પૂછવા આવે છે
દવાને બહાને તેજ દર્દ આપવા આવે છે.
આમ તો છેક બહારથી ક્યાંથી આવે છે
ને આમ તો સાવ અન્દરથી જ આવે છે
તડપાવી તડપાવીને રૂવે રૂવે રડાવીને
શી ખબર આ દર્દ ક્યાંથી આવે છે
પ્રસાદ આર. માહુલીકર, મણીનગર, અમદાવાદ
-
કનૈયાલાલ મુનશીZazi.com © 2009 . All right reserved |
Read more...