વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 110 guests and no members online

મદદ

 


 



રમુજ

બાળક (માતાને) : મમ્મી, હું દરિયામાં નહાવા જાઉ?

માતા : ના ડૂબી જવાય.

બાળક : પણ ડેડી તો ગયા છે!

માતા : હા, પણ એનો તો વીમો ઉતરાવેલ છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

રડું યાદ કરી,તું હતી મારી સંગાથ,
કેમ આપ્યો ઈશ્વરે મને ક્રૂર આઘાત

રહી રહી ને આવે તારી યાદ,
દુર્ભાગ્ય મારું, યાદ આવે,તું નહિ,

સ્વપ્નાઓ માં ભાસે તારી છબી,
આંખ ખોલું બધે અંધારું,તું નહિ,

કોઈ'દી તો આવ મને વ્હાલ કરવા,
તારા ખોળા ની હું ભૂખી છું,તું નહિ...

વમળ ની જેમ મારો આ ભવ,
તું થઇ ગઈ પાર પણ ,હું નહિ,

મમ્મી બોલતા હોઠ ભીડાય,
બીજા બધા સાંભળે,તું નહિ....

સુનિતા દિક્ષિત ૧૭/૧૦/૨૦૧૧
સૂરત, ગુજરાત

 

Zazi.com © 2009 . All right reserved