આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
દુનીયાના ફલક પર
ભજવાઈ રહ્યું નાટક
જીંદગી જીંદગી.
જેનો આરંભ,મધ્ય કે અંત
કશુંજ આપણા હાથમાં નથી.
ને છતાંય
દાવો કરી રહ્યાં આપણે
કશુંક ભજવી રહ્યાનો.
મણીનગર, અમદાવાદ, ગુજરાત
Zazi.com © 2009 . All right reserved |
Comments
thank you for your comment.i glad to read it.
i will visit your blog
regards
http://prasadmahulikar.blogspot.com/