Print
Parent Category: યાયાવર
Category: જુન 2011
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

કાળજડાની કોર નીચોવી આંખોથી ટપકતા આંસુ

અનહદ ખુશી થાય કદી જો દોડી આવે અધીરા આંસુ

ક્યારેક વળી યાદ બની કોઈ પ્રીયની સતાવે આંસુ

વીરહની ફરીયાદ બની હરદમ રે તડપાવે આંસુ

સંબંધોના બંધનોમા કેવારે અટવાતા આંસુ

દુખની પ્રીત કરી હો ભલે સુખની પ્રીત વલખતા આંસુ


મણીનગર, અમદાવાદ, ગુજરાત