વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 230 guests and no members online

મદદ

 


 



રમુજ

સરલાએ તેની બહેનપણી કમલાને પૂછયું, અરે કમલા, આ હાર તને કેટલામાં મળ્યો?

કમલાએ જવાબ આપ્યો, ખાસ કંઈ વધુ નહિ. એક દિવસ રડવામાં અને બે ટંક નહિ જમવામાં.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

સૌમ્યતાની વિશાળતામા જડતાના કૈ વાદળો,
બારિકાઈથી ભરેલા પોતમા પડ્યા કૈ ડાઘાઓ

અચમ્બોને ઓછપમા ભળેલા જોયા કૈ માનપત્રો,
જીર્ણ કવરમા સાચવેલા ભીન્જ્યા કૈ પ્રેમપત્રો

અધરે ઝુરતા પ્રશ્નોના નથી હોતા કૈ જવાબો,
બહેરા થઈને ફરનારા કૈ કાચા કાનના માણસો

સહાનુભુતિની આશાએ લટ્કાવ્યા કૈ હૈયાઓ,
શરમાયેલા શમણાના વેરાણા કૈ મોતીડાઓ

પ્રભાતના પગલે ઝાકળબિન્દુના મોટા કૈ અશ્રુઓ,
ફુલની પાન્દ્ડીએ પમ્પાળ્યો કોનો સ્પર્શ!

સાચવી રાખેલા ચિત્રોમા પુર્યા કોણે રન્ગો,
રન્ગીન ચિત્રોમા બ્લેકે એન્ડ વ્હાઈટના દ્ર્શ્યો

હસુ હસુને રડી રહેલા નાના મોટા કાવ્યો,
કન્ડારેલી મુર્તિ મા કોના આવ્યા ભાવો

સમીસાન્જે દોડ્તા રહ્યા તરન્ગોના વણાકો,
ભાંગ્યા તુટ્યાં વેરાણાં કૈ આંખોમા આજ શમણાંઓ

બંધ પલકમાં સર્યા પાંપણે કૈ સ્વપ્નાઓ,
મુઠ્ઠીની રેતીશા સબંધ શાને સરકે..!!!

રુઝાયેલા ધાવોમા ભાગ્ય-રેખા રઝળે,
મુરલી મનોહરના સાંનિધ્યની તલપે તરફડૅ..!!!

- શિકાગો , યુ એસ એ

Zazi.com © 2009 . All right reserved