વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 85 guests and no members online

મદદ

રમુજ

તારી પત્ની બોલકણી છે, જાણે સાંભળ્યા જ કરીએ.

હું પણ સાંભળ્યા જ કરું છું, પતિએ જવાબ આપ્યો.

માર્ચ 2011

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

કોઈ આછેરા રંગે રંગાયા.
તો કોઈ ઘેરા રંગે રંગાયા.

રંગાય જવાની છે મોસમ,
દરેક ચહેરા રંગે રંગાયા.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

રુદન નકરુ મૌખીક જરુરી નથી
ભાર બધો પલક પર જરુરી નથી

મતલબની દુનિયાછે સમજી જશે
બધા અર્થને જાણે જરુરી નથી

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

સૌમ્યતાની વિશાળતામા જડતાના કૈ વાદળો,
બારિકાઈથી ભરેલા પોતમા પડ્યા કૈ ડાઘાઓ

અચમ્બોને ઓછપમા ભળેલા જોયા કૈ માનપત્રો,
જીર્ણ કવરમા સાચવેલા ભીન્જ્યા કૈ પ્રેમપત્રો

અધરે ઝુરતા પ્રશ્નોના નથી હોતા કૈ જવાબો,
બહેરા થઈને ફરનારા કૈ કાચા કાનના માણસો

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

હું કદી મારા ચરણને જોઉંછું
તે પછી ઇચ્છા હરણને જોઉંછું

શું હશે આ શક્યતાના વૃક્ષ પર
ઝાંઝવા સાથેજ રણને જોઉંછું

કેટલો લાંબો હશે મંઝિલ નો પટ
જિંદગી માથે મરણને જોઉંછું

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries