વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 130 guests and no members online

મદદ

 


 રમુજ

આજ તો તું કોઈ બહુ આનંદમાં છો? તારાં લગ્ન થયાં કે શું?

ના, આજે છૂટાછેડા મળ્યા છે!

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

અજમાવીજુવો

  • શેકેલા ગરમ ગરમ ચણા ખાવાથી શરદીમાં ફેર પડે છે.

  • કૂકરની અંદરનો ભાગને કાળો પડતો અટકાવવા તેના ઉપયોગ વખતે તેમાં લીંબુનો કટકો નાંખવો.

  • એક કાચના ઞ્લાસમાં બીજો કાચનો ઞ્લાસ ફસાઇ જાય તો તેને ફ્રિજમાં મૂકી દો. થોડીવાર રહી બહાર કાઢી છૂટો પાડશો તો સરળતાથી છૂટો પડી જશે.

  • તાંબા અથવા પિત્ત્તળના વાસણ સાબુના પાણીથી ધોતા પહેલા લીંબુ પર મીઠું ભભરાવી તેનાથી ઘસી નાખો. અને સ્વીચ્છ પાણીથી ધોઇ લૂછીને કોરુ કરો.

  • નવા વાસણ ઉપરના સ્ટીકર કાઢવા માટે નેલપોલીસ રિમુવર લગાડો.

  • ઓટોમેટીક હાથ ઘડીયાળને ફ્રિજમાં ઉપર મૂકવાથી તે બંધ પડતી નથી.

  • કપડાં પર બોલપેન કે ઇન્કના ડાઘ પડે તો તે પેલિયમ જેલી ઘસવાથી નીકળી જશે.

  • કપડા પર ચ્યુઇંગમ ચોંટી જાય તો પેટ્રોલિયમજેલી ઘસવાથી નીકળી જશે.

  • ખીર કે દૂધપાક ઉકાળતી વખતે તેમાં એક સિકકો નાંખી દેવાથી અથવા ઉંધી રકાબી મૂકી દેવાથી ખીર વાંસણમાં ચોંટશે નહી.

  • પનીર તળવાને બદલે તેને ઉકળતા પાણીમાં નાંખો પનીર પોચું રહેશે અને તૂટશે નહીં.

Zazi.com © 2009 . All right reserved