-
Details
-
Written by Chirag Jha "zazi"
-
Parent Category: રોજબરોજ
-
Category: અજમાવીજુવો
-
-
-
પાપડને શેકતા પહેલા બે બાજુ તેલ લગાડીેને પછી શેકીએ તો તળેલા પાપડ જવો સ્વીાદ આવે છે.
-
રોટલીનો લોટ વધેલો હોય તો તેને પ્લાસ્ીટીકની બેગમાં મૂકી ફિ/જમાં રાખી મૂકવાથી આથો પણ નહીં આવે અને કઠણ પણ નહીં થાય.
-
ભાજીને કાગળમાં વીટાળીને ફિ/જમાં રાખવાથી તે વધુ સમય સુધી તાજી રહે છે.
-
બટાકાને જલ્દી નાંખવા હોય તો પાણીમાં થોડી હળદર અને તેલ નાંખવુ.
-
ચોમાસામાં મીઠાની બરણીમાં થોડા શેકેલા ચણા અથવા સોપારી રાખવાથી મીઠુ કોરુ રહેશે.
-
કેમેરો વારંવાર ન વપરાતો હોય તો દર મહિને કબાટમાંથી બહાર કાઢવો અને દસબાર વખત કિલક કરવું અને કેમેરામાંથી સેલ કાઢી નાંખવા.
-
જો વાસણમાં ડુંગળી, લસણની વાસ બેસી ગઇ હોય તો તેમાં પંદરવીસ મિનિટ ગરમ પાણીમાં મીઠું નાંખી તેમાં રહેવા દેવુ. પછી સાબુથી સાફ કરી નાંખવુ.
-
સોયમાં કાટ લાગી ગયો હોય તો તેને સાબુમાં ખોસી રાખવી તેનાથી કાટ સાબુમાં ઉતરી જશે.
-
જુના પુસ્તીકોમાં જીવાત પડતી અટકાવવા માટે એ ખાનામાં નીચે થોડુ તમાકુ ભભરાવીને પછી પુસ્તીકો મૂકો.
-
થર્મોસની દુર્ગંધ દૂર કરવા વિનેગર અને લીંબુ પાણીમાં નાંખીને એ પાણીથી થર્મોસ ધોવું.