વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 83 guests and no members online

મદદ

 


 રમુજ

આપણા લગ્નની પહેલી વર્ષગાંઠ આવી રહી છે તો આપણે તંદુરી ચિકન બનાવીને જમીએ? એક બીબીએ ખુશ થતાં થતાં તેના પતિ સરદારજીને પૂછયું.

સરદારજીએ તરત જ જવાબ આપ્યો ‘અરે હોય કંઈ! આપણે કરેલી ભુલ ની સજા બિચારી મરઘી શા માટે ભોગવે?

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

અજમાવીજુવો

  • પાપડને શેકતા પહેલા બે બાજુ તેલ લગાડીેને પછી શેકીએ તો તળેલા પાપડ જવો સ્વીાદ આવે છે.

  • રોટલીનો લોટ વધેલો હોય તો તેને પ્લાસ્ીટીકની બેગમાં મૂકી ફિ/જમાં રાખી મૂકવાથી આથો પણ નહીં આવે અને કઠણ પણ નહીં થાય.

  • ભાજીને કાગળમાં વીટાળીને ફિ/જમાં રાખવાથી તે વધુ સમય સુધી તાજી રહે છે.

  • બટાકાને જલ્દી નાંખવા હોય તો પાણીમાં થોડી હળદર અને તેલ નાંખવુ.

  • ચોમાસામાં મીઠાની બરણીમાં થોડા શેકેલા ચણા અથવા સોપારી રાખવાથી મીઠુ કોરુ રહેશે.

  • કેમેરો વારંવાર ન વપરાતો હોય તો દર મહિને કબાટમાંથી બહાર કાઢવો અને દસબાર વખત કિલક કરવું અને કેમેરામાંથી સેલ કાઢી નાંખવા.

  • જો વાસણમાં ડુંગળી, લસણની વાસ બેસી ગઇ હોય તો તેમાં પંદરવીસ મિનિટ ગરમ પાણીમાં મીઠું નાંખી તેમાં રહેવા દેવુ. પછી સાબુથી સાફ કરી નાંખવુ.

  • સોયમાં કાટ લાગી ગયો હોય તો તેને સાબુમાં ખોસી રાખવી તેનાથી કાટ સાબુમાં ઉતરી જશે.

  • જુના પુસ્તીકોમાં જીવાત પડતી અટકાવવા માટે એ ખાનામાં નીચે થોડુ તમાકુ ભભરાવીને પછી પુસ્તીકો મૂકો.

  • થર્મોસની દુર્ગંધ દૂર કરવા વિનેગર અને લીંબુ પાણીમાં નાંખીને એ પાણીથી થર્મોસ ધોવું.

Zazi.com © 2009 . All right reserved