આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સામગ્રી
૧ ચમચો માખણ, અડધો કપ સમારેલા ટામેટા, અડધો કપ ડુંગળી સમારેલી, એક કપ મીઠા કોર્ન, ૨ કપ દૂધ, ૧ ચમચી ફુદીનાના પાન, મીઠું, મરી સ્વાદ અનુસાર.
રીત
માખણને ગરમ કરી તેમાં કાંદા ટામેટા સાંતળવા. ટામેટા પોચા પડે તેમાં કોર્ન બાફેલા મિકસ કરો. એક ઉભરો આવે એટલે ધીમા તાપે પાંચ મિનીટ સુધી રાંધો. ટામેટા મિકસરમાં ક્રશ કરી ગાળો. હવે તેને પેનમાં નાખી તેમાં દૂધ નાખીને સતત હલાવતા રહો. બીજી બધી સામગ્રી પણ મિકસ કરો. ઉભરો આવે એટલે ફુદીનાના પાંદડાથી સજાવી ગરમાગરમ પીરસી શકાય.
-
રામકૃષ્ણ પરમહંસZazi.com © 2009 . All right reserved |
Read more...