આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સામગ્રી
૨૫૦ ગ્રામ બટાકા, ૨૫૦ ગ્રામ ચણાનો લોટ, લાલ મરચાની ભૂકી બે ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે અને તળવા માટે તેલ
રીત
સૌ પ્રથમ બટાકાને બાફીને છૂંકો કરીલો અને તેમાં ચણાનો લોટ મીઠું અને મરચું નાંખી થોડુંક પાણી લઈ ગાંઠિયાનો લોટ તૈયાર કરવો. પેણીમાં તેલ મૂકીને મશીનથી ગાંઠિયા પાડી કડક તળીલો. વેફરના સ્વાદવાળા ગાંઠિયા બાળકોને ખૂબ ભાવશે.
-
ધૂમકેતુZazi.com © 2009 . All right reserved |
Read more...