આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સામગ્રી
૨૫૦ ગ્રામ જાડા પૌંઆ, ૨૦૦ ગ્રામ દળેલી ખાંડ, ૧ ચમચી દળેલી એલચી, ચારોલી, બદામ, તળવા માટેનું ઘી.
રીત
સૌપ્રથમ પૌંઆને ઘીમાં તળી લેવાં. એક કથરોટમાં નીચે પૌંઆ, ખાંડ, એલચી અને તળેલી બદામને ભેગા કરવા. આ વાનગી ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ છે. પૌષ્ટિક પણ છે. દીવાળીમાં મૂકીએ તો મિઠાઈ તરીકે સસ્તી અને પોષક વાનગી છે.
-
સાને ગુરુજીZazi.com © 2009 . All right reserved |
Read more...