વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 124 guests and no members online

મદદ

 


 



રમુજ

મારી પત્નીની યાદદાજીત બહુ ખરાબ છે.
બધું ભૂલી જયા છે ?
ના, બધુ યાદ રાખે છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

સામગ્રી   

૧ વાટકી, નાયલોન પૌંઆ, ૧ વાટકી છાશ, સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, ખાંડ, વઘાર માટે તેલ, રાઈ, પૂરૂં, કોથમીર, કોપરું, કાજું, દ્ભાક્ષ.

રીત   

એક બાઉલમાં વઘાર સિવાયની બધી જ સામગ્રી મીક્ષ કરો. (પૌઆ બરાબર પલાળેલા હોવા જોઈએ) ત્યાર પછી તેને ઢોકળાની થાળીમાં તેલ લગાવી પૌંઆના ખીરાને પાથરો અને ઢોકળાની જેમ જ બાફીને સર્વ કરો.

Zazi.com © 2009 . All right reserved