આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
કામ સમાગમ દરમિયાન શું શું કરવું તે અંગે ઘણું કહેવાયું છે, પણ શું શું ન કરવું તે અંગે ભાગ્યે જ કોઈએ કઈ કહ્યું છે. સમાગમ યા પ્રેમક્રિડા દરમિયાન આટલી બાબતો અવશ્ય નહીં કરવી.
નેગેટીવ ઈમોશન્સ ન દર્શાવો. જેવા કે ક્રોધ, રોષ, તિરસ્કાર, ઘૃણા, નફરત, આક્રોશ, શંકા એનાથી પાર્ટનરના કામાવેગ શુષ્ક થઈ જાય છે.
પાર્ટનરને ન ગમતી બાબતોનો ઉલ્લેખ ન કરો. જેમકે કેટલીક સ્ત્રીઓને ફોરપ્લે વખતે જ ઘરેલુ બાબતોના ખુલાસા માગવાની ટેવ હોય છે. મારા ભાઈને ત્યાં કેમ ન આવ્યા? કે ફલાણી સાડી કેમ ન અપાવી? - તેની અણગમતી ચર્ચા અમુક સ્ત્રીઓ ફોરપ્લે દરમિયાન જ ઊપાડતી હોય છે. અલબત્ત આનું કારણ પતિદેવો બાકીના સમયે તેમની વાત સાંભળતા જ નથી હોતાં, તે હોય છે.
‘મોનોગેમી’ તથા ‘પોલીગેમી’ (એકગામીત્વ તથા બહુગામીત્વ) એ સદીઓથી ચર્ચાતી આવતી અને તેમ છતાંય બહુ ન સમજી શકાયેલી જાતીય રીતભાતો છે.
જો કોઈ વ્યકિત એક જ વ્યકિત પ્રત્યે કામાભિમુખ થઈ શકે અને એક જ વ્યકિત સાથે શરીર સંબંધ બાંધે તો તેને ‘મોનોગેમસ’ કહેવાય છે. આથી ઊલટું એકથી વધુ પ્રત્યે કામાભિમુખ થનારને તથા અનેક સાથે કામ સંબંધ રાખનારને ‘પોલીગેમસ’ કહેવાય છે.
પુરુષો સામાન્ય રીતે પોલીગેમસ હોય છે. અને સ્ત્રીઓ સામાન્ય રીતે મોનોગેમસ હોય છે. પરંતુ આ નિયમ નથી. અનેક મોનોગેમસ પુરુષો તથા કેટલીક પોલીગેમસ સ્ત્રીઓ સંસારમાં અચૂક જોવા મળશે.
મોનોગેમી તથા પોલીગેમી એ ટેન્ડન્સી છે, મનોવલણ છે. કેવળ વર્તણૂક નથી. આથી શકય છે કે આંતરિક રીતે તીવ્ર બહુગામી લાગણીઓ ધરાવનાર પુરુષ વર્તનમાં તદન મોનોગેમસ હોય.
આવનારા દાયકાઓમાં લોકો સેકસને બદલે આવું બધું જાત જાતનું કરતા હશે.
આવનારા દાયકામાં લોકોની સેકસ લાઈફમાં મેજર ઘણા મોટા પરિવર્તનો આવવાના છે.
આજના જ સમયમાં લોકો પાર્ટનર હોય તો મૈથુન (સેકસ્યુઅલ ઈન્ટરકોર્સ) કરે છેે. અને પાર્ટનર ન હોય તો હસ્તમૈથુન કરે છે.
કામસૂત્રમાં મૈથુનના અન્ય પ્રકારો પણ છે તેઓ હસ્તમૈથુન કે મૈથુન નથી કરતાં તેઓને ઊંઘમાં સ્ખલન થઈ જાય છે. (નિદ્ભા મૈથુન) અથવા તો કામપ્રેરક સ્વપ્ન આવે તો સ્ખલન થાય છે. (સ્વપ્ન મૈથુન) આ નોર્મલ સ્વાભાવિક મૈથુનના એ પ્રકારો છે જે વાત્સ્યાયનના કાળથી આજ સુધી પ્રચલિત છે.
આ સિવાય મૈથુનના જાણીતા પણ અસ્વાભાવિક, એબનોર્મલ યા વિકૃતિ ગણાય તેવા પ્રકારોમાં બાળમૈથુન (નાના બાળક) સાથે મૈથુન, પશુ મૈથુન (પશુ સાથે મૈથુન), વૃદ્ધ મૈથુન, દર્શનમૈથુન, વગેરે પ્રચલિત છે.
મૈથુનના નોર્મલ છતાં ચર્ચાસ્પદ એવા અન્ય ઉલેખનીય પ્રકારોમાં ગુદામૈથુન, તથા મુખમૈથુન છે.
વાઈબ્રેટર એ જાતીય ઉત્તેજના મેળવવા માટેનું સાધન છે. સ્ત્રી તથા પુરુષ બંને એનો ઉપયોગ કરતાં હોય છે. ‘સેકસટોયઝ’ અથવા ‘ઈરોટિકા’ પ્રચલિત આ સાધન અલગ અલગ સાઈઝ તેમજ શેઈપમાં મળે છે. ભારતમાં તેનું ઉત્પાદન, વેચાણ તેમજ ઉપયોગ પ્રતિબંધિત હોય લોકો આ સાધન વિષે ઝાઝી જાણકારી ધરાવતા નથી. તેમ છતાં ચાઈના, તાઈવાનથી માંડીને અમેરિકન, યુરોપિયન બનાવટના વાઈબ્રેટરો ચોરી છૂપીથી ભારતની બજારોમાં ઘૂસી જાય છે. પોોનોગ્રાફીના વેચાણની સાથે જ ફૂટપાથો પર પાંગરેલી ઈમ્પોર્ટેડ સસ્તી આઈટમોના વેચાણ સાથે વાઈબ્રેટરો ખાનગીમાં વેચાય છે.
સ્ત્રીઓના ઉપયોગ માટેના વાઈબ્રેટર પુરુષના ગુપ્તાંગના આકારના હોય છે. તે નાના, મધ્યમ અને મોટા કદના હોય છે. રબર, રબર-પ્લાસ્ટિક યા પ્લાસ્ટિક-મેટલના બનેલા વાઈબ્રેટર છ-સાત ઈંચથી માંડીને બાર-ચૌદ ઈંચ લાંબા હોય છે. બહારની સરફેઈસ સ્મૂધ હોય છે. તે બેટરી ઓપરેટેડ યા ઈલેકટીસીટી ઓપરેટેડ હોય છે. તેને ઓન કરવાથી તેમાં આછાથી માંડીને જલદ કંપન ધુ્રજારી ઉત્પન્ન કરી શકાય છે. સ્ત્રીઓ તેને યોનિમાર્ગની અંદર દાખલ કરીને, આગળ-પાછળ સમાગમે જેવી મુવમેન્ટસ કરાવડાવીને આનંદ લે છે. અથવા તો ભગાંકુર ઉપર રાખીને વાઈબ્રેશન દ્વારા કામાનંદ લે છે.
*સૌ પ્રથમ તો એવું સ્વીકારવું કે તેઓને પણ પોતાની અંગત નિજી સેકસલાઇફ હોઇ શકે છે.
*ચૌદેક વર્ષ ઉપરની ઉંમરના બાળકોમાં, સમવયસ્ક નોર્મલ (નોનરીટાર્ડેડ) બાળકો જેવા જ જાતીય આવેગ જિજ્ઞાસા ઉત્કંઠા હોય છે તે વાતનો ખ્યાલ રાખવો.
*તેઓની બુદ્ધી આંક (IQ) ઓછો હોય છે, પણ તેમની કામવૃત્તિઓ અન્યો જેવી જ સતેજ હોઇ શકે છે તે સમજવું.
*નેાર્મલ બાળકો પોતાની કામવૃત્તિઓ પર સહજ સામાજીક અંકુશ રાખી શકે છે. તેઓ તેને એકાંતમાં અભિવ્યકત કરતાં સરળતાથી શીખી લે છે. મંદબુધ્ધિના બાળકોનુ લર્નીગ પો્રસેસ ધીમી હોવાથી તેમને આ કામ અઘરું થઇ પડે છે.
-
અજ્ઞાતZazi.com © 2009 . All right reserved | Feed Entries |