આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
*સ્ત્રીે ને સમાગમની ઇચ્છા થાય, યોનિમાર્ગમાં ભીનાશ (લ્યુબ્રીકેશન)થાય સમાગમ થાય પણ અંતે મળતો પરાકાષ્ટા (સંતૃપ્તી) નો આનંદ ન મળે, તેને ઓર્ગેઝિમક ડીસ્ફંકશન અથવા એનોર્ગેઝિમિયા કહેવાય છે.
*આવું થવાના અનેક કારણો હોય છે. પુરુષ જો જલ્દી વીર્યસ્ખલન કરી દે તો સ્ત્રી તેના કામાનંદની અંતિમ ક્ષણ ચરમસીમા સુધી નથી પહોંચી શકતી, ફીમેલ એનોર્ગેઝિમિયા નું આ એક સામાન્ય કારણ છે.
*સ્ત્રીના યોનિમાર્ગ, ગર્ભાશય સર્વીકસ કે અંડાશયના રોગો, ચેપ ઇન્ફેકશન ગાંઠ પીડાજનક સમાગમ વગેરેને લીધે પણ ચરમસીમા ન આવે એવું બની શકે છે.
*માનસિક રોગો જેવા કે એન્કઝાઇટી ચિંતા તણાવ ડિપ્રેશન ઉદાસી, ઓ.સી.ડી. સાઇકોસિસ વગેરેમાં પણ અલ્પ કામેચ્છા યા નર્વસનેસને કારણે ઓર્ગેઝમ ગેરહાજર હોઇ શકે છે.
*લગ્નજીવનમાં વિખવાદ તથા કટુતા.
*સાસુ વહુ ના કલેશ કે સાસરિયાઓ સાથેનો ગુપ્ત સંઘર્ષ.
*સ્ત્રી સ્વાતંત્રના અત્યાગ્રહી વિચારોને લીધે ઊભી થતી સૂક્ષ્મ પાવર સ્ટ્રગલ.
*અતિશય કામનો બોજ, એકલાને માથે આખા કુટુંબનો ભાર નોકરી, પૈસા કમાવામાં વધુ પડતું ધ્યાન.
*દારુડિયો, નોકરી ધંધા વગરનો વ્યસની આડે રસ્તે ચડી ગયેલો પતિ, મેન્ટલી રીટાર્ડેડ, પોલિયોગ્રસ્ત, સેરીબ્રલ પાલ્સીવાળા, અંધ યા પંગૂ બાળકો (ડિપેન્ડન્ટ, હેન્ડીકેપ્ડ ચીલ્ડ્રન)
* એકચ્યુઅલી સ્પીકીંગ, હોમોસેકસ એ કંઇ ખૂન કે બળાત્કાર જેવો ક્રાઇમ નથી કે જેને પુરવાર કરવાનીજરુર પડે. તેમ છતાં ‘સજાતીયતા’ એ આજની તારીખે પણ ટેબુ, છોછ અને અસ્વીકાર્ય વલણ હોવાથીઘણીવાર તેને ‘પુરવાર’ કરવી પડે એવી પરિસ્થિતિ ઉદ્ભવે છે. વળી એને કાયદાકીય માન્યતા પણ મળેલ નથી જ.
* હોમોસેકસનંુ નિદાન યા ખાતરી કરવા માટે કોઇ મેડીકલ કે સાઇકોલોજીકલ ટેસ્ટ આજની તારીખે ઉપલબ્ધ નથી. કોઇ લેબોરેટરી પરિક્ષણ કે ચકાસણી શકય નથી.
* જયારે નવપરિણીત યુવક તેની પત્ની સાથે શારીરિક કામસંબંધ નથી બાંધી શકતો અને તેની પુરુષો સાથેની વર્તણુક શંકાસ્પદ જણાય ત્યારે તે સજાતીય હોવાની ધારણા કરાય છે.
* વ્યકિત જો જાતે સ્વીકારે તો જ તે ‘સજાતીય’ હોવાનુ સાબિત થઇ શકે છે અન્યથા એ મુશ્કેલ બની રહે
* સ્ત્રી-પુરુષની સેકસની સેકસ લાઈફમાં અનેક ચૂંધીઓ-વરણાગીઓ જોવા મળે છે. નાની અમથી જીભને સ્વાદમાં અગણિત વરણાગીઓ હોય છે. જેમકે મીઠું વધારે પડી ગયું, મને લીંબુ તો ભાવે જ નહીં! -વગેરે તેવી જ તરેહ તરેહની વરણાગીઓ નાના અમથા શિશ્ન, હોઠ તથા યોનિમુખને હોય છે. આ રહી આવી અંગત, જાણી-અજાણી, કામચૂંધીઓની યાદીઃ
* હોઠથી હોઠના સીધા ચુંબન (લીપ ટુ લીપ કીસ) ની વરણાગી. સ્ત્રીઓ, ખાસ કરીને પતિથી ડીસ્ટન્સ અનુભવતી સ્ત્રીઓને, આવી ચંૂધી હોય છે.
* થૂંકની, લાળની, યોનિસ્ત્રાવની ચૂંધી.
* પરસેવાની, પરસેવાની ગંધની ચંૂધી.
* જે સેકસની વાતો કરે તે વધારે સેકસી અને જે સેકસની વાતો ન કરે તે નિરસ એવું માનવાની જરૂર નથી.
* દેખાવમાં જેના હાઇટ - બોડી - તંદુરસ્તી વધારે સારા હોય તેના જાતિય અંગો વધારે મોટા અને હુષ્ટ પુષ્ટ હોય એ જરૂરી નથી.
* પોતાની પત્ની સાથે સમાગમ ન કરી શકે તે પુરુષ અન્ય સ્ત્રી પ્રત્યે આકર્ષાયેલો હશે એવું ધારી લેવાની જરૂર નથી.
* આથી ઊલટું શકય છે કે અન્ય સ્ત્રીનો સંગ કરનાર પુરુષ પત્નીને પહેલા કરતાં વધારે તૃપ્ત કરતો હોય!
-
નિરંજન ભગતZazi.com © 2009 . All right reserved | Feed Entries |