આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
આવનારા દાયકાઓમાં લોકો સેકસને બદલે આવું બધું જાત જાતનું કરતા હશે.
આવનારા દાયકામાં લોકોની સેકસ લાઈફમાં મેજર ઘણા મોટા પરિવર્તનો આવવાના છે.
આજના જ સમયમાં લોકો પાર્ટનર હોય તો મૈથુન (સેકસ્યુઅલ ઈન્ટરકોર્સ) કરે છેે. અને પાર્ટનર ન હોય તો હસ્તમૈથુન કરે છે.
કામસૂત્રમાં મૈથુનના અન્ય પ્રકારો પણ છે તેઓ હસ્તમૈથુન કે મૈથુન નથી કરતાં તેઓને ઊંઘમાં સ્ખલન થઈ જાય છે. (નિદ્ભા મૈથુન) અથવા તો કામપ્રેરક સ્વપ્ન આવે તો સ્ખલન થાય છે. (સ્વપ્ન મૈથુન) આ નોર્મલ સ્વાભાવિક મૈથુનના એ પ્રકારો છે જે વાત્સ્યાયનના કાળથી આજ સુધી પ્રચલિત છે.
આ સિવાય મૈથુનના જાણીતા પણ અસ્વાભાવિક, એબનોર્મલ યા વિકૃતિ ગણાય તેવા પ્રકારોમાં બાળમૈથુન (નાના બાળક) સાથે મૈથુન, પશુ મૈથુન (પશુ સાથે મૈથુન), વૃદ્ધ મૈથુન, દર્શનમૈથુન, વગેરે પ્રચલિત છે.
મૈથુનના નોર્મલ છતાં ચર્ચાસ્પદ એવા અન્ય ઉલેખનીય પ્રકારોમાં ગુદામૈથુન, તથા મુખમૈથુન છે.
પણ આવનારા દાયકામાં ભારતમાં સેકસના અવનવા પ્રકારો જેાવા મળવાના છે. સીમ્યુલેટેડ સેકસ ઉપકરણ સેકસ, વર્સુઅલ સેકસ, મેસ્ટરફોર્સ, ઈન્ટરબેશન, ડોલસેકસ, વગેરે આમાંના કેટલાક પ્રકારો હશે.
જો કોઈ પુરુષ રબર પ્લાસ્ટિકની લવડોલ સાથે સમાગમ કરે તો તેને ‘ઈન્ટરકોર્સ’ ન કહેવાય કારણ કે ઈન્ટરકોર્સ એ પારિભાષિક રીતે બે માણસો (સ્ત્રી-પુરુષ યા પુરુષ-પુરુષ) વચ્ચેનો કામ વ્યવહાર છે. પણ, લવડોલ સાથેનો સેકસએ ‘પ્યોર મેસ્ટરબેશન’ પણ નથી. કારણ કે લવડોલ એ લગભગ સ્ત્રીને મળતી આવતી સ્ત્રીની આબેહૂબ જેવી ફાયેબરની પ્રતિકૃતિ જ છે. આમ લવડોલ સાથેના સ્ત્રીયા પુરુષે આચરેલા સેકસને (એ ઈન્ટરકોર્સ તથા મેસ્ટરબેશનનું એક આગવું મિશ્રણ હોવાને નાતે) આપણે ‘મેસ્ટરકોર્સ’ યા ‘ઈન્ટરબેશન’ ના નામે ઓળખાવું પડશે.
જેનો પતિ પરદેશ હોય, જેની સ્ત્રી સેકસથી સૂગ અનુભવતી હોય, જેની પ્રેમિકા બિમાર રહેતી હોય યા જેનો પતિ નપુંસક હોય એવા અનેક સ્ત્રી-પુરુષો આવનારા વર્ષોમાં પોતપોતાની લવડોલ રાખીને તેની સાથે એકપક્ષી સેકસના આ મેસ્ટરકોર્સ યા ‘ઈન્ટરબેશન’ નામના વિલક્ષણ કામાચારે આચરવાના છે.
જો કે ‘સાધનસમાગમ’ ઉપકરણક્રીડા યા ‘ઈન્સ્ટુમેન્ટ સેકસ’ જેવા પ્રકારો તો આદિકાળથી પ્રચલિત છે જ વાઈબ્રેટર ડીલ્ડો યા લીપસ્ટીક, ચોકસ્ટીક, પેન-પેન્સીલ, મીણબત્તી જેવા લિંગઆકારના પદાર્થો યોનિમાર્ગમાં દાખલ કરી કલાઈમેકસ હાંસલ કરતી છોકરીઓના કિસ્સા અજાણ્યા નથી.
પણ ડીસ્ટન્ટ સેકસ, રીમોટ સેકસ, અશરીર સેકસ, નેટસેકસ વર્ચ્યુઅલ સેકસના કિસ્સાઓ હવે સાઈબરયુગમાં જોવા સાંભળવા મળશે. આ રહ્યો એક નમૂનેદાર કિસ્સો ઃ એક છોકરો મુંબઈમાં છે. તેની ‘નેટલવર’ છોકરી ન્યૂયોર્કમાં છે. બંને કલાકો સુધી રોજ ઓનલાઈન ચેટ કરે છે. હવે એમાં વિડિયો કોન્ફરન્સીંગ પણ ઊમેરાય છે. બંને એકબીજાને જુએ છે અને જોતાં જોતાં ચેટ કરે છે. જેમ જેમ તેમના સેકસ્યુઅલ ક્રેવીંગ અને કામોત્તેજના વધે છે તેમ તેમ તેઓ અનાવૃત થાય છે અને હજારો માઈલ દૂર કેમેરા સામે બેસીને તેને જોતાં પાર્ટનરને વધુ ઉત્તેજિત કરે છે. આ એકમેકને નિહાળતા નિહાળતા તેઓ મેસ્ટરબેશન કરે છે અને એક સાથે કલાઈમેકસ અનુભવે છે. આ કામલીલાને શું નામ આપીશું, બોલો! નેટમેસ્ટરબેશન કે નેસ્ટરબેશન? કે ચેટ કરતાં કરતાં થયું હોવાથી ચેસ્ટરબેશન? કે નેસ્ટરકોર્સ? કે ચેસ્ટરકોર્સ?
એઈડસના તથા સેઈફ સેકસના આ જમાનામાં ‘નોનપેનિટ્રેનિંગ’ સેકસના ય નવા નવા આસનો શોધાઈ રહ્યા છે. કેટલાક સ્પર્શવિહિન યા ટચલેસ સેકસ કરશે. કેટલાક હંમેશા નિરોધ યુકત સમાગમ ઊર્ફે ‘મેમ્બે્રેનસ સેકસ’ જ ભોગવે છે. ગર્ભવિરોધના આ કાળમાં ‘બાહ્યસખલન’ તથા ‘આઉટર ડિસ્ચાર્જના કિસ્સાઓએ જૂનાપુરાણા ‘પીનોવજાઈનલ’ પૂર્ણ સેકસનો ઓલમોસ્ટ રીપ્લેસ કરી દીધો છે. ગ્લુટીયલ સેકસ, એલબો સેકસ, એકઝીલરી સેકસ, ઈન્ટરમેમરી સેકસ, ઈન્ટરથાઈઝ સેકસ, ની સેકસ હીપ્સ સેકસ પણ જોરશોરથી શીખવાડાઈ રહ્યો છે. પરસ્પર બોડી ફલ્યુડસની આપલે ન થાય એવા ‘ડ્રાયસેકસ’ હવે ચલણમાં છ.ે
-
ટૉલ્સટૉયZazi.com © 2009 . All right reserved |
Read more...