આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
*લગ્નજીવનમાં વિખવાદ તથા કટુતા.
*સાસુ વહુ ના કલેશ કે સાસરિયાઓ સાથેનો ગુપ્ત સંઘર્ષ.
*સ્ત્રી સ્વાતંત્રના અત્યાગ્રહી વિચારોને લીધે ઊભી થતી સૂક્ષ્મ પાવર સ્ટ્રગલ.
*અતિશય કામનો બોજ, એકલાને માથે આખા કુટુંબનો ભાર નોકરી, પૈસા કમાવામાં વધુ પડતું ધ્યાન.
*દારુડિયો, નોકરી ધંધા વગરનો વ્યસની આડે રસ્તે ચડી ગયેલો પતિ, મેન્ટલી રીટાર્ડેડ, પોલિયોગ્રસ્ત, સેરીબ્રલ પાલ્સીવાળા, અંધ યા પંગૂ બાળકો (ડિપેન્ડન્ટ, હેન્ડીકેપ્ડ ચીલ્ડ્રન)
*જીવન પાસે વઘૂ પડતી રોમેન્ટિક યા અવાસ્તવિક અપેક્ષાઓ અન્યોના જીવન સાથે સતત સરખામણી કરવાની વૃતિ
*નબળો, ટીમીડ, નિસ્તેજ, અશકત, પરાવલંબી પતિ.
*નપુંસકતા, શીઘ્રસ્ખલન જેવી જાતીય બિમારી ઘરાવતો પતિ .
*કદરુપો, સ્ત્રેણ, સેકસમાં રસ ન દાખવનાર પતિ.
*પત્નીને ડિપ્રેશન, એન્કઝાઇટી, ઓ.સી.ડી.યા સ્કીઝોફ્રેનિયા જેવી મોટી માનસિક બિમારીઓ.
*સેકસનો ડર સેકસફોબિયા.
*અતિશય સંકુચિત, કોન્ઝર્વેટીવ પરિવેશમાં ઉછેર. બાળપણમાં સેકસને લગતી બાબતોના પ્રગટીકરણ પર પ્રતિબંધ.
*બાળવયે યા તરુણાવસ્થામાં થયેલું જાતીય શોષણ સેકસ એબ્યુઝ અથવા સેકસ્યુઅલ એકસ્પ્લોઇટેશન, ટિઝીંગથી લઇને બળાત્કાર સુધીના કર્મમાં બળપૂર્વક સંડોવણી.
*સેકસને ગંદો, નીમ્ન, બીભત્સ, અમાનવીય, પશુસહજ તથા વિકૃત સમજવો
*વધુ પડતો ઘાર્મિક, આઘ્યાત્મિક જીવનનો લગાવ. બ્રમ્હચર્ય, તપ,સંસ્ક ાર, કૌમાર્ય વગેરેનો વ્યાપાક પ્રભાવ.
*બેડરુમમાં જતી વખતે પુરુષની ગુટખા, પાનમસાલા, ગાંજો ચરસ ચાવવાની ટેવ યા બીડી સીગરેટ, ડ્રીંકસ લેવાની આદત.
*પતિને દાંત યા મોઢાના રોગો જેવાકે ડેન્ટલ કેરીઝ. પતિના મુખમાંથી આવતી દુર્ગંધ.
*પતિની અસ્વચ્છ રહેવાની ટેવ. પરસેવો, ગંદકી, શેવીંગ વગરનો ચેહરો વગેરેથી પત્નીને થતી અકળામણ.
*પતિનો નોર્મલ સેકસ સિવાયની બાબતો માટે અતિશય આગ્રહ અને દબાણ, જેમકે ઓરલ સેકસ, એનલ સેકસ વગેરે માટેનું દબાણ. અતિકામુક, અતિશય આક્રમક પતિ.
*અપુરતો ફોરપ્લે, સંવનનનો અભાવ સીધે સીધા સેકસમાં જોતરાઇ જવાની પુરુષની વૃત્તિ.
*મનગમતું વાતાવરણ ન મળવું, જેમકે પુરતો સમય, પુરતું અજવાળું યા અંઘારુ, એકાંત, વગેરેનો અભાવ.
*સ્ત્રીનાશારીરિક મોાટારોગો, જેવા કે કેન્સર, આથ્રાઇટીસ, અસ્થમા, હાર્ટડીઝીઝ, લીવર કીડનીના રોગો. મોટા ઓપરેશનો.
*પ્રેશર ડાયાબીટીસ થાઇરોઇડ જેવા રોગોનું ઝુંડ તથા તેની દવાઓના મિશ્રણો.
*એકવીધ જાતીય જીવન, વેરીએશનનો અભાવ, ઓન્લી રીપીટેશન્શ, નથીંગ ન્યૂ.
*બાળકોમાં વધુ પડતું ઇન્વોલ્વમેન્ટ, જીવનની એકમાત્ર પ્રાયોરીટી બાળકો જ, પતિ પત્નીની વચ્ચે સૂતેલું બાળક.
*ઓબેસીટી, બેઠાડુ જીવન, મેનોપોઝ, અન્ય એન્ડોક્રાઇન ડીસઓર્ડસ.
*અત્ય ંત સંવેદનશીલ સ્વભાવ, પતિ સમયસર સાંજે ઘરે કેમ ન આવ્યો. રર્ ીસામણા, ટેરીબલી ડીમાન્ડીંગ વાઇફ.
*કોમ્યુનિકેશનનો અભાવ, પતિ એપ્રોચ ન કરે તો માની લેવુ કે પતિને ઇન્ટરેસ્ટ નથી. લાંબાગાળે આવી ખોટી માન્યતાને આઘારે પોતે પણ રસ ગુમાવી દેવો.
*સ્ત્રી ને જનનાંગના રોગો. ગુપ્ત રોગો ગાંઠ-રસી બ્લીડીંગ. માસિકની તકલીફો. પે ઢુના દુખાવા ઇન્ફેકશન ચેપ .
*વારંવારની પ્રેગ્રનન્સી વધુ પડતા ગર્ભપાત મીસકેરેજ.
*ડીલીવરી પછીનો સમયગાળો. પ્રે ગનન્સીનો કાળ પેરી મેન્સ્ટુઅલ પીરીયડ. મેનોપોઝ
*બાળકો ન થતાં હોય. ધણી કોશિશો બાદ પણ ઇન્ફટીરલીટી નો ઉપાય ન મળતો હોય. સેકસ અર્થહીન લાગવા માંડે.
*પતિના ચારિત્ર પર શંકા પડે, મન દરેક સ્ત્રી પ્રત્યે વહેમાયા કરતું હોય, પેથોલોજીકલ જેલસી, પઝેસીવનેશ.
*આર્થિક તંગી. ફાઇનાન્શિયલ ત્રબલ બે છેડા ભેગા કરવામાં પડતી તકલીફો સતત પૈસાની ખેંચ.
*પતિ પત્ની વચ્ચે મોટો ફીલોસોફીકલ ડિફરન્સીસ.
*સ્ત્રીને ઓર્ગેઝમનો અભાવ, મોડો કલાઇમેકસ, પીડા લ્યુબ્રીકેશનનો અભાવ વગેરે સેકસ્યુઅલ બિમારીઓ હોય તોય તેની ઇચ્છા ઘટી શકે છે.
*કલ્ચરલ ફેકટર્સ, સ્ત્રી જે સમુહમાં ભળતી હોય તે સમૂહ પણ જો એવું માનતા હોય કે સેકસ જીવનમાં હવે બહુ થયું તો તે સ્ત્રી પણ અર્લી રીટાયરમેંન્ટનો અનુભવ કરે છે.
*સ્ત્રીમાં વધુ પડતુ આલ્કોહોલ, તમાકુ કે અન્ય નશીલા પદાર્થનું સેવન.
*જો સ્ત્રી વીગરસ, પૌરુષસભર, આક્રમક પ્રેમ તથા પે્રમી ઇચ્છતી હોય પણ પુરુષ શાંત, ધીમો અને હળવો હોય તોય સ્ત્રીની ઇચ્છા ઘટી શકે છે.
*વારંવાર હસ્તમૈથુન કરતી, ફેન્ટેશીમાં રાચતી તથા વાઇબ્રેટર જેવા સેકસ ટોયઝનો ઊપયોગ કરતી સ્ત્રીને પણ મેરાઇટલ બેડમાં ઇચ્છા ઘટી શકે છે.
*અન્ય પુરુષ પ્રત્યે આર્કર્ષાયેલ સ્ત્રી
*બન્ને ઓવરીઝ ઓપરેશન દ્વારા કાઢી નખાઇ હોય. (બાઇલેટરલ ઊફેરોકટેમી)
*ઓવરીની ટયુમર તથા અન્ય કોઇ બિમારીમાં અંડાશયોનો બગાડો.
*ટર્નર સીન્ડ્રોમ જેવા રેર ક્રોમોઝોમલ ડીસઓર્ડર્સ તથા એનોરેકસીયા નવોઝા, બુલીનીયા જેવા રેર સાઇકીઆટ્રીક ડીસઓર્ડર્સ જેવી અસામાન્ય બિમારીઓ.
*સજાતીય (લેસ્બીયન) સ્ત્રીને પણ લગ્નજીવનમાં અલ્પ કામેચ્છાની સમસ્યા ઉદભવી શકે છે.
*પતિ ટી.વી, ફોન, બિઝનેસમાં અતયંત બીઝી હોય તો અવગણના કરતો પતિ.
*અજાગ્રત મનના કારણો. જેની સ્ત્રીને પોતાને પણ ખબર ન હોય જેવા કે અનકોન્શિયસ ગી લ્ટ પોતાની સેકસયુઆલીટી અંગે કોન્ફીકટસ, પાવર સ્ટ્રગલ.
*સ્વભાવગત મર્યાદાઓ, શરમાળપણુ, એકલપેટા રહેવાનું વલણ, નિકટતાનો ડર, સ્કીઝોઇડ પર્સનાલીટી ડીસઓર્ડર. ડીસ્થાઇમીયા, કાયમી ઉદાસ વલણ
*એઇજીંગ ઉત્તરાવસ્થાની શરુઆત. ઊંમર સહજ જાતીય ભાવના ઓના ઓસરવાની શરુઆત.
*વ્યભિચારી, પરસ્ત્રી ગમન કરનાર, ફલર્ટ કરનાર પતિ.
*પરાણે કેવળ આર્થિક જરુરિયાતને કારણે અપનાવવો પડેલો શરીર વેચવાનો વ્યવસાય. કમને ગ્રાહકો સાથે દેહસંબંઘ બાંઘવાને કારણે જાગતી કામ અ રુચિ.
*જીવનની અન્ય પ્રાયોરીટીઝ જેવી કે સ્પોર્ટસ, એથલેટિકસ,કલા કરીયર સ્ટેટસ, સેવા પ્રવત્તિઓ, કુટુંબ નિર્વાહ વગેરે પ્રત્યે વઘુ પડતું કમીટમેન્ટ.
*એક જ પેરેન્ટ દ્વારા થયેલ ઉછેરને કારણે કુંઠીત રીતે વિકસેલી જાતીયતા. અત્યંત સંઘર્ષમય બાળપણ મા બાપના બેશુમાર ઝગડા અપમાનો વચ્ચે વીતેલ બાળપણ.
*નાની ઉંમરથી જ તપ, દિક્ષા, ઘર્માચરણ, આર્દશો, પુરુષોથી સાવચેત, ઉચ્ચ જીવન, સંયમ વગેરેનું એકતરફી શીક્ષણ.
*જાતે નિર્ણય લઇને દબાવી દીઘેલી જાતીય વૃત્તી ઓ જો એ નડતરરુપ લાગતી હોય તો સ્વેચ્છાએ કામવતિ નું દમન કરાયાના કિસ્સા.
*પ્રિય પાત્રનું મૃત્યુયા લોસ જેની સાથે સેકસનો આનંદ માણ્યો હોય તે વ્યકિતના અચાનક મત્યુ થવાથી સર્જાતો ખાલીપો.
*વારંવારના પ્રણય ભંગ. વઘુ પડતા ઇન્વોલ્વમેન્ટ બાદ પ્ર ્રણય વૈફલ્ય
*પેાતે સુંદર નથી એવી નેગેટીવ સેલ્ફ ઇમેજ. કયારેક આ ઇમેજ સાચી હોય કયારેક ખોટી ય હોઇ શકે.
-
કબીરZazi.com © 2009 . All right reserved |
Read more...